________________
૧૫૦
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય
'
ઉપર ચાર રાજાનું સ્વરૂપ ધારણ કરી નગરીમાં પેસી ગયા છ આપણા રાજા નથી આવ્યા ? અરેરે ! ગજબ થઇ ગયા ! હું માર્યાં ગયા ! દ્વારપાળ પાક મુકી રડવા લાગ્યા. હું મારી એક વાત સાંભળે ! મને ક્ષમા કરો ! ”
,,
“ ખેલ ! એલ ! શી વાત ? રાજા સંબંધી તુ કાંઇ જાણતા હાય તા કહે ! ""
'
હું માત્ર એટલું જ જાણું છું કે તે ધારુસ્વારના નગરમાં ગયા પછી ઘેાડીક વારે દરવાજા બહાર એક પુરૂષ આવ્યા. તેણે કહ્યું કે દરવાજો ઉઘાડ ! હું રાજા છું. પણ મેં કહ્યું તું ચાર છે. રાજા તેા હુમણાં જ ધોડેસ્વાર થઇને ગયા. તેણે દરવાજો ઉઘડાવવા બહુ મહેનત કરી પણ તેને ગાળો દીધી તે મેં દરવાજો ઉઘાડયા નિહ. તે પુરૂષ હારીને છેવટે કયાંય ચાલ્યા ગયા હશે.
',
દ્વારપાળની હકીકત જાણી દરવાજો ઉઘડાવી મંત્રીઓ બધા પરિવાર સાથે રાજાને શાંધતા બહાર નીકળ્યા. શેાધ કરતાં નજીકના મંદિરમાં રાજાને ખુલ્લે શરીરે, શરીર સંક્રાચીન બેઠેલા જોઈ મંત્રીએ ચમકયા. રાજાના દુ;ખમાં ભાગ લેતા તેઓએ રાજમહેલમાંથી નવાં વજ્ર મંગાવી રાજાને પહેરાવ્યાં, અને કહ્યું કે “ મહારાજ! આ બધું કેમ બન્યુ...? આપ જેવાને પણ એ દુષ્ટ ઠગી ગયા કે શું ? ”
''
રાજાએ રાત્રી સધી સર્વ હકીકત બધા સમક્ષ કહી સભળાવી. દ્વારપાળ પણ રાજાના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યા; અન્નદાતા ! મારું અપરાધ ક્ષમા કરે ! ” રાજાએ દ્વારપાળને ક્ષમા કરતાં કહ્યું, “ એમાં તારા પણ શું દોષ ! તું પણ મારી માફક ચારના છળમાં ફસાઇ છેતરા ગયા. ”
નિસ્તેજ વદનવાળા રાજા અધારૂઢ થઇ મંત્રી