________________
૨૫૩
પ્રકરણ ૩૦ મું રત્નને દાબડે ચેારીને એક ચાર નાઠે. રાજાના સેવકેએ તેને નાસતાં પકડી લીધે સેવકેએ રાજા પાસે હાજર કરતાં રાજાએ તેને ફાંસીને હુકમ કર્યો. પછી રાજસેવક એને ફાંસી દેવાને ચાલ્યા. બંધનથી ઝકડાયેલા એ દીન, દુખી ચોરને જોઈ રાજરાણી રૂપવતીને દયા આવી, રાજાની આજ્ઞા મેળવી એક દિવસ માટે ચેરને છોડાવી પિતાને આવાસે લાવી ખૂબ ખાનપાનથી ચારની ભક્તિ કરી બીજે દિવસે રાજાના હવાલે કર્યો. એટલે રાજસેવકે એને ફાંસી તરફ ઘસડી જવા લાગ્યા. રાજાની બીજી છે રાણીઓએ રાજા પાસે પ્રાર્થના કરીને એક એક દિવસ ચારને મુક્તિ અપાવી ભકિત કરી. સાતમે દિવસે ફાંસીએ જતા ચો ને જોરૂપવતીએ દયા લાવીને ઉપદેશ આપે. એના ઉપદેશથી ચોરે ચોરીના ત્યાગને નિર્ણય કરવાથી રણુએ રાજાને કહી ચોરન ફીથી છુટે કરાવ્યું. પછી એ ત્રીજા વતનું આરાધન કરીને ચોર અનુક્રમે મારીને ઉત્તમ દેવ થયે. દેવ થયેલ ચેર ઉપકારને યાદ કરી રાજા પાસે આવી રાજારાણીને નમે. પોતાની ઓળખાણ કરાવી, કંઈક ભેટ આપી અદશ્ય થઈ ગયો, અભયદાનને પ્રત્યક્ષ મહિમા જઈ શંખરાજાએ પુષ્કળ દાન કરવા માંડયું પછી ગુરૂ પાસે ચતુર્વિધ ધર્મનું શ્રવણ કરી સારી રીતે તે ધર્મ આરાી શંખરાજ રૂપવતી સાથે દાનના પ્રભાવથી દેવેલેકમાં ગમે ત્યાંથી મનુષ્યભવ પામી સાતે પત્નીઓ સાથે મને ક્ષય કરી મુક્તિ પામશે. એવી રીતે જે માણસો દાનધર્મનું આરાધન કરશે તે દરેક ભાવોમાં સુખ મેળવશે, ને પરંપરાએ મેક્ષને પામશે, - દાન એ અપૂર્વ વસ્તુ હોવાથી તેમજ પોતાને અને પરને બનેને દાન ઉપકારક હવાથી ચારે પ્રકારના ધર્મમાં