________________
પ્રકરણ ૩૬ મુ
૩૦૭
,,
આપને હવે મુક્તિની વરમાળ કાંઇ દૂર નથી. ” શુકર જે પેાતાના અપરાધને પશ્ચાત્તાપ કરતાં ચંદ્રશેખર સુનિને
આવ્યા અને એ ચંદ્રશેખર યુનિ ! એમની તે! વાત જ થી કરીએ ? તેઓ પેાતાના પાપની વારવાર્ આલોચના, નિંદા, ગાઁ કરતા, અને તીવ્ર તપ તેમજ ધ્યાન વડે કરીને કર્મોના ક્ષયરીને કેવલજ્ઞાન પામ્યા. એક ધૃતના ચદ્રોખર કાથી ચોર ફેવી—ષિ થયા; કૃત્યકૃત્ય થયા.
શુકરાજા શત્રુંજય તીને વિષે પેાતાને યાત્રા-ઉત્સવ સપૂર્ણ કરીને પેાતાની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. સલ સંઘની સાથે સંઘવી શુકરાજ પેાતાની નગરીમાં આવ્યા; ન્યાયનીતિથી પ્રજાનુ પાલન કરવા લાગ્યા,
એક દિવસે શુકરાજાની રાણીને સારા સ્વપ્નથી સૂચિત એક સુંદર પુત્રને જન્મ થયે.. જન્માન્સન્ન કરી પુત્રનુ ચંદ્ર એવું નામ રાખ્યું, યૌવનવયમાં શુકરાજાએ ચંદ્રને શુભ્યની લક્ષ્મી નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું. ચંદ્ર લક્ષ્મીના ચૈાગ પામીને જુવાનીને સફલ કરવા લાગ્યું..
નગરીની બહાર ઉદ્યાનમાં કમલાચાર્ય મુનિયર વિહાર કરતા કરતા પધાર્યા. અનેક સાધુ સમુદાયથી પરવરેલા આચાર્યને વંદન કરવાને શુકરાજા પત્ની-પુત્રાદિક ચુક્ત પરિવાર સાથે આવ્યા. ગુરૂને વિધિપૂર્વક વાંદી ધ સાંભળવાને બેઠા. ગુરૂમહારાજે ધર્મ દેશના આપવા માંડી.
દેશનાને અંતે શુકરાજાએ મનમાં કંઈક નિશ્ચય કરી નગરમાં આવી, ચંદ્રને રાજય ઉપર સ્થાપન કરી, એ વૈરાગ્યના અણમોલ ર’ગથી ર'ગાયેલા શુકરાજાએ ગુરૂ પાસે ભાગવતી દીક્ષાને અંગીકાર કરી તીવ્ર તપ કરતા ને જ્ઞાનધ્યાનમાંજ એકતાનવાળા શુક સુનિ કા ક્ષય કરવાના જ માત્ર ઉદ્યમ કરવા લાગ્યા. સાંસારની બાહ્ય ઉપાધિમાંથી વિરકત