________________
પ્રકરણ ૩૭ મું
૩ કરીએ? વિક્રમાદિત્યના સંઘમાં ચૌદ તે મુકુટબંધી રાજા હતા. સિત્તેર લાખ શુદ્ધ શ્રાવકેનાં કુટુંબ ને સિદ્ધસેનસૂરિ આદિ પાંચસે તે આચાર્યો હતા. તેમની સાથે એક અગણસિત્તેર સુવર્ણનાં જનમંદિર હતાં, ત્રણસે રૂપાનાં મંદિરે; પાંચસે દાંતના દેવાલ અને અઢારસો મનેહર સુગંધમય કાષ્ટનાં મંદિર હતાં તેમજ એક કટિ રથ, છે હજાર હાથીઓ, અઢાર લાખથી વધારે અો સિવાય બીજા અનેક પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાને તો પાર નહોતે. એ વિશાળ સંપત્તિ વડે શોભતે વિક્રમાદિત્ય સંઘની સાથે શત્રુજ્ય તરફ ચાલે. ગામેગામ સ્નાત્ર પુજા દવજાદિક ક્રિયાને કરતો તે જૈનશાસનની પ્રભાવનાને વિસ્તાર સંઘ શંત્રુજયની સમીપમાં પહોંચે. શત્રુંજયની તળેટી આગળ પડાવ નાખી સંઘપતિએ યાચકને પુષ્કળ દાનથી સંતોષ્યા.
બીજા દિવસની ઉદય પામતી સુવર્ણમય પ્રભાતે માગણને દાનથી સંતુષ્ટ કરતે વિક્રમાદિત્ય જીનેશ્વરને નમવાને શત્રુંજય પર્વત ઉપર ચઢ. આજના દિવસને ધન્ય માનતા મહારાજા વિક્રમાદિત્યે પર્વત ઉપર શ્રી યુગાદી પ્રભુની સ્નાત્રપૂજા તેમજ ધ્વજારોપણ વિગેરે ક્રિયા કરી ભકિતગર્ભિત સ્તોત્ર વડે ભગવાનની સ્તુતિ કરી. શત્રુંજય ઉપર મૂળનાયક શ્રીયુગાદીશને જમી, પૂછે, ત્યાં રહેલા બીજા તીર્થકરોને પણ તે નમ્યો, અને પૂજા કરી, અને સર્વે જીનમંદિરના પણ દર્શન કર્યા. કેટલાક પ્રાસાદા જીર્ણ થયેલા હોવાથી રાજાએ ગુરૂમહારાજને પૂછયું વિક્રમાદિત્યના પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધસેન ગુરૂએ જીર્ણોદ્ધારના ફળનું વર્ણન કરવા માંડયું; “જીનમંદિર નવું બંધાવવા કરતાં જીણું–પડી ગયેલાને સમરાવી જીર્ણોદ્ધાર કરવાનું બમણું ફલે કહ્યું છે. પુર્વે આ