________________
૩૧૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
એક રત્ન લઇ જા તેા કુટુ બકલેરા થાય. એક કહે મારે આ રત્ન જોઇએ, તે શ્રીજો કહે મારે અમુક રત્ન જોઇએ, ચારેતે જુદાં જુદાં રત્ના જોઇએ છે માટે એ આપની પાસે રહે તે જ ઉત્તમ છે. આપને ખીજું કાંઇક દ્રવ્ય આપી અભારાં છુ કાપે !
((
બ્રાહ્મણની આવી વાણી સાંભળી મહારાજા વિક્રમાદિત્ય મેલ્યા, હેશ્રીધર ! તુ દુ:ખી થઇશ નહિ! આ ચારે રત્ના હું તને આપી દઉં છું. તે લઇ જા ને સુખી થા !” પરદુઃખભંજન વિક્રમાદિત્યની આ વાણી સાંભળી રાજસભા સહિત શ્રીધર આભો મની ગયા; મને મહારાજાની સામે અનિમેષ નયને જોઇ રહ્યો.
CC
66
મહારાજ! બાપુ ! એ શી રીતે અને દેવતાએ આ રતા આપને આપેલાં છે, '' શ્રીધર ભારે અવાજે એલ્યું.. તેથી શું ? એ વાત તા જીન થઇ ગઇ. એ રત્ને તે મને ભેટ આપ્યાં એટલે તે મારાં થયાં. હવે આ મારાં રત્ના હું તને ભેટ આપુ છું. શ્રીધર ! તે લે અને એના પ્રભાવથી તુ' અને તારૂ કુટુંબ સુખી થાઓ !”
""
પરદુઃખભ’જન વિક્રમાદિત્યની વાણીથી ચારે રત્નાને ગ્રહણ કરતા શ્રીધર મહારાજાની સ્તુતિ કરતા ખેલ્યા. બાપુ ! યાચકને આપ શું નથી આપતા ? આવા કળિકાળમાં પણ આપ જગતનાં મને વાંચ્છિત પૂરનારા છે! ! પરદુઃખભંજન છે ! દીન, દુઃખીયા અને નેાધાના આધાર છે!!" મહા ાજાની આજ્ઞા મળ્યેથી શ્રીધર પેત્તાને ઘેર ગયા. રાજાએ એક દિવસ ભટ્ટમત્રીને પૂછ્યું”, “ હું પ્રધાનજી ! પ્રજા શી રીતે સુખી થાય? ”
6
રાજાની મીઠી નજરથી! ” ભટ્ટમાર્ગે કહ્યું. ભટ્ટમાત્રના વચનની પરીક્ષા કરવા રાજા વેષનુ