________________
પ્રકરણ ૩૯ મું
૩૫
તાળાં પણ ઉઘડી જાય છે, સમજ્યા ! ” ત્રીજાએ કહ્યું, “ મેં એક વખત શબ્દ સાંભળ્યા હાય તેા વર્ષ દિવસ પછી પણ હું કહી શકું છું કે, આ અમુકના રાખ્યું છે ને અમુક વખતે મેં સાંભળેલા હતા.
“ સર્વે પશુષ’ખીઆની ભાષા હું જાણી શકું છું. ” ચેાધાએ કહ્યું.
“ પ્રજાપાલ ! તારામાં શી શક્તિ છે તે તે કહે ? ” સૌએ પૂછ્યું.
66
મારામાં? મારી શક્તિની તા વાત જ છેાડા ! તમારા બધાય કરતાં સારી શક્તિ વિશેષ છે, જેમની સાથે હા તેમને રાજા પણ કાંઇ કરી શકે નહિ. ” અભિમાન સહુ પ્રજાપાલ મેલ્યા.
66
ત્યારે તે તું અમને મળ્યો તે સારૂ થયુ, ભાઇ ! રોજ આપણે મેાટી માટી લુટો કરી ન્યાલ થઇ જઈશુ ન્યાલ ! ” ચારે રાજી થતાં મેલ્યા.
પાંચ જણા રાજ્યમહેલ તરફ ચાલ્યા. પ્રજાપાલને મનમાં અનેક વિચારો થયા. “ શું અત્યારે જ આ તલવારથી આમને હણી નાખું? ના! પહેલાં એમનાં ચરિત્ર તા જોવા દે ! પછી જેવા વાગે તેવા વગાડીશુ !”
6.
રાજમહેલ ફરતે કિલ્લા આળગીને તેઓ અંદર ઉંદ્યા, રાજમહેલમાં ફરતા ફરતા તેઓ એક સ્થાનકે આવ્યા. પ્રજાપાલે પેલા ગધ પારખનારને પૂછ્યું', આ મકાનમાં શુ શુ છે? ” પ્રજાપાલના પૂછવાથી તે મેલ્યા, આ આડા માં ઝવેરાત ભરેલું છે, ને આ બીજો આડા રૂપાથી, ત્રીજો સુવર્ણ થી અને આ ચાથેા રત્નાથી ભરેલા છે. ”
"1
“ હું રત્ના જ ગ્રહણ કરીશ ! ” એમ કહી તાળુ ઉઘાડનારને કહ્યું, “ ભાઇ તારી શક્તિ અજમાવી તાળાં ઉઘાડ ! ” બીજા ચારના હાથના સ્પર્શ થતાં જ તાળુ ઉઘડી