________________
૩૧૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શું કરું ? દેવતાઓ પણ મનુષ્યના ભાગ્યમાં હેય તેટલું જ આપી શકે છે. )
“સત્ય છે દેવ ! મારા પાપનું જ એ ફલ છે; નહિતર તમે દેવ અદ્ધિ ભોગવે, મહારાજા વિકમ જગતમાં અદ્વિતીય સામ્રાજ્ય ભેગવે ને મને ભિક્ષા માગતાંય ભેજન ન મળે એ મારા કર્મને દોષ તેમાં તમે શું કરો ! છતાંય અમારાં પાપ છે કે નહિ એ પ્રશ્ન બાજુએ મૂકી તમે જ્યારે પ્રસન્ન થયા છે, તે મારું દારિદ્રય દૂર કરે ! અને મારું કષ્ટ કાપો! ”
“ લે ! આ ચાર રત્ન આપું છું. આ રને મારા મિત્ર વિક્રમાદિત્યને આપજે, બદલામાં તને તારા ભાગ્યમાં હશે તે મળશે. *
“આ રત્નને પ્રભાવ તે કહે!) શ્રીધરે કહ્યું.
જે, આ પહેલા રત્નના પ્રભાવથી ઈચ્છિત સર્વ સિદ્ધ થાય છે, બીજા રત્નના પ્રભાવથી મનવાંચ્છિત ભેજ નની પ્રાપ્તિ થાય છે, ત્રીજાના પ્રભાવથી વસ્ત્રાભૂષણ ને સાસસહિત સૈન્ય મળે છે; જ્યારે ચોથાના પ્રભાવથી રેગે નાશ પામી મનવાંચ્છિત સિદ્ધ થાય છે.”
સમુદ્રદેવ ચાર રને આપી અદશ્ય થઈ ગયા.
શ્રીધર પિતાની તપશ્ચર્યા સફળ થવાથી પ્રસન્ન થયે અને તે ચારે રને લઈ અનુક્રમે અવંતી નગરીમાં આવી ગયો. સ્નાન કરી ખાઈપી પરવારી બીજે દિવસે શુભ શુકન જોઈ શ્રીધર રાજસભામાં ગયે.
અવંતીરાજ વિક્રમાદિત્ય સભામાં બેઠેલા હતા. મંત્રીઓ વિગેરે પિતપોતાને ગ્ય સ્થાનકે બેઠા હતા. શ્રીધર પ્રતિહારી પાસેથી રજા મેળવી રાજઋ»િ સહુ સન્મુખ આવી, મહારાજાને નમસ્કાર કરી, તેમના ચરણ