________________
૩૧૪
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય રહેનારી તું વાનર ને વાઘવાળું વનનું વૃત્તાંત શી રીતે જાણે છે? >>
રાજાને ઉત્તર આપતી બાળ બોલી, “હે રાજન! તમારા પુત્રનું કલ્યાણ ચાહતા હો તો સુપાત્રને વિષે આપ દાન આપે; કારણકે ગ્રહી તે દીન વડે જ શુદ્ધ થાય છે; તેમજ હે રાજન ! મારી જહુવાના અગ્રભાગે સરસ્વતી હોવાથી, દેવગુરૂના પ્રસાદથી ભાનુમતીનું ગુહ્ય તિલક જેવી રીતે મેં જાણ્યું હતું, તેવી જ રીતે આ હકીકત પણ મેં દેવીના વરદાનથી જાણું છે. ”
ચારે કલેકના સાંભળવાથી એક એક અફરને ત્યાગતે રાજકુમાર રાજા આદિના આશ્ચર્ય વચ્ચે સ્વસ્થ થઈ ગયે. રાજકુમારને સ્વસ્થ જે રાજા વિગેરે આનંદ પામ્યા. રાજાએ પોતાના આસનેથી ઉઠીને પડદો ખસેડીને જોયું તો બાળાને બદલે રાજગુરૂ શારદાનંદનને જોયો, રાજા પોતાના ગુરૂને જે હર્ષ પામે ને ગુરૂ પાસે પિતાને અપરાધ ખમાવ્યો. રાજાએ રાજગુરૂ અને બહુશ્રુત મંત્રીને પુષ્કળ ધન આપીને રાજી ક્ય.
કવિ-યાચકની આ પ્રમાણેની વાણી સાંભળી રાજા વિક્રમાદિત્ય અને સકળ સભા પ્રસન્ન થઈ. રાજાએ કવિને કોટી દીનાર આપીને સંતોષ પમાડ.
विश्वासप्रतिपन्नानां, वचने का विदग्धता ।
अंकभारुह्य सुप्तानां, हन्तुं कि नाम पौरुषम् ॥
ભાવાર્થ—આપણે વિશ્વાસે રહેલા એવા વિશ્વાસ પુરૂષને છેતરે એમાં કોઈ મોટી ચતુરાઈનું કાર્ય નથી; તેમજ પોતાના ખોળામાં સુતેલાને મારી નાખવો કે મરાવી નાખે એ કઈ મેટું પરાક્રમ નથી. એ તે સહેલાઇથી બની શકે છે. પણ એ મહાન પાપવૃક્ષનાં ફલ