________________
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય
ભાવ ધારણ કરી અભ્યંતરનાં પાપકર્મોના નાશ કરવા તરતજ તેમને સંપૂર્ણ લક્ષ આપ્યું. તીવ્ર તપને કરતા એ નરનાયક શુકમુનિ કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી મુક્તિને વર્યાં, અને જન્મ મરણનાં દુઃખ દૂર કરી મેક્ષે ગયા.
૩૦૮
પ્રકરણ ૩૭મું
શત્રુંજયની યાત્રા
स्मृत्वा शत्रु जयं तीर्थ, नत्वा रैवतकाचलं स्नात्वा गजपदे कुण्डे, पुनर्जन्म न विद्यते ॥ ભાવાર્થ-જે મનુષ્ય સંસારમાં ભાકી શ્રી શત્રુ ંજયગિરિને સંભારે છે તેમજ શ્રી ગિરનારના આભૂષણરૂપ નેમિનાથને જે નમે છે અને ગયપદકુંડમાં જે સ્નાન કરે છે તેને ફરી જન્મ ધારણ કરવાપણું રહેતુ નથી.
ગુરૂમહારાજ શ્રી સિદ્ધસેનદિવાકર સૂરિરાજ પાસેથી રાત્રુજયના પ્રભાવ સાંભળી મહારાજા વિક્રમાદિત્ય શત્રુંજયને નમવાને તૈયાર થયા તે ગુરૂમહારાજને વિનંતિ કરી, કે “ હું પ્રભા ! અમારી ઉપર કૃપા કરી આપ અમારી સાથે ગિરિરાજને સંઘ કાઢું તેમાં પધારી અને સિદ્ધગિરિજ વઢાવાઝ
રાજાની ભક્તિપૂર્વકની વાણીને ગુરુએ અનુમતી આપવાથી રાજા પ્રસન્ન થયા, તે સકળ સઘને ભેગા કરી સકલ પચ સહિત રાત્રુજય જવાને તૈયાર થયા. અનેક સ્થળે તે નિમત્તે કુમકુમ પત્રિકાએ મેકવામાં આવી. શુભ મુહુત્તે રાજા વિક્રમાદિત્યે સતિષદ ગ્રહુણ કરીને રાવજયે શ્રી સુગાદીશને નમવાને જવા માટે નગરીની અહાર પ્રસ્થાન કર્યું. એ નિમિત્તે અનેક ભાટ, ચારણ અને નાયકાને દાન આપવું શરૂ કર્યું. સકલ સ ંઘ સમુદાય જે સમયે અવંતીથી ચાલ્યા એ સમયના સંઘનુ` શુ` વર્ણન