________________
પ્રકË ૩૭ મું
૩૧
વિશાલાનગરીમાં નઈં રાજાને બહુશ્રુત નામે મંત્રી હતા. રાજાને ભાનુમતી નામે રાણીથી વિજયપાલ નામે પુત્ર થયા. અનેક પ્રકારના શાસ્ત્રના રહસ્યને જાણનાર દેવીના વરદાનવાળા શારદાનંદન નામે તેને એક ગુરૂ હતા. ભાનુમતીમાં ઉત્કટ રાગાં થયેલા રાજા સભામાં પણ ભાનુમતીને બેસાડતા હેાવાથી મત્રીએ નિષેધ કર્યાં. રાજાને એ વાત રૂચીકર નથવાથી મંત્રીએ ભાનુમતીની પ્રતિમા મનાવી રાજા પાસે સભામાં સ્થાપન કરવા માટે રાજગુરૂ શારદાન'દનને ભાનુમતીની પ્રતિમા તૈયાર કરવાની આજ્ઞા કરી.ઢવીના વરદાનવાળા રાજગુરૂ એક વખત કેાઈનું સ્વરૂપ જોઠને આબેહુબ તેના જેવી પ્રતિમા તૈયાર કરતા હતા. રાજાએ અરીસામાં રાણી ભાનુમતીનુ પ્રતિષ્ઠિત્ર મતાવ્યુ, તે પ્રતિષ્ઠ અને જોઇ રાજગુરૂએ ભાનુમતીની પ્રતિમા તૈયાર કરીને રાજાને અર્પણ કરી.
'
પ્રતિમાની સુંદર બનાવટને જોઇ રાજા મનમાં ખુશી થયા, પણ અચાનક પ્રતિમાને ગુહ્યુસ્થાનકે તલ જોઇને રાજા કાપ્યા, “ આ દુષ્ટ રાજગુરૂ મારી સ્રીના ગુરૂસ્થાનકે તલ છે તે કેવી જાણ્યા ? નકકી તે ખુટેલ હુરો.” રાજાએ તેને મરાવી નાખવા માટે મંત્રીને અર્પણ કર્યાં. બહુશ્રુત મંત્રીએ રાજગુરૂને ખાનગી રીતે પાતાના મકાનના ભોંયરામાં છુપાવીને રાજાની આજ્ઞા કહી સભળાવી.
એક દિવસે રાજપુત્ર વિજયપાલ ભૃગયા ખેલવાને વનમાં ગયા. વનમાં એક ભયકર શિકાર કરતા વાઘને જોઇ વિજયપાલ ભયથી એક વૃક્ષ ઉપર ચઢી ગયા. ત્યાં વૃક્ષ ઉપર રહેલા એક વાનર ખેલ્યા, ‘‘ હે રાજકુમાર ! ભય પામીશ નહિ. વૃક્ષ ઉપર રહેલા આપણને તે વાઘ કાંઈ પણ કરી શકરી ન.હું ” રાજકુમાર અને વાનરને વાત