________________
-
-
પ્રકરણ ૩૫ મું
૩૧ અરે આ છે શું ? ખરે શુકરાજ તે હું છું ! તમે મને શે ઉપદેશ કરવા આવ્યા છે? હું જ તમારે સ્વામી છું. શાશ્વત છનેને નમીને હજી અત્યારે પાછો આવું છું, બીજે કે કપટી મારું ખોટું નામ ધારણ કરીને તે ગાદી પર નથી બેસી ગયે?” શુકરાજે આશ્ચર્ય પામીને કહ્યું.
“મંત્રીજ! ખરી વાત છે. આજ અમારા સ્વામી છે, છતાં શુકરાજનું રૂપ ધારણ કરીને બીજે કેણ રાજ્યમાં ઘુસી ગયો” શુકરાજની સ્ત્રીઓએ પાદપૂર્તિ કરી.
અરે, માથાના મંદિર સમી આ સ્ત્રીઓ પણ ફરી ગઈ! આ શું ? ખરા શુકરાજ તે યાત્રા કરીને તરતજ આવી ગયા છે. તમે તો કેઈ પાખંડી–ધૂર્ત છે, માટે જતા રહો ! ”
મંત્રીની વાણુ સાંભળી આશ્ચર્ય પામેલ શુકરાજા અનેક ગડમથલ કરવા લાગ્યું. શું બળથી આને મારી નાખું? તેય શું? લેકમાં અપવાદ થશે કે મૃગધ્વજના પુત્ર શુકરાજાને મારી નાખી આ કઈ માયાવી શકરાજનું રૂપ ધારણ કરીને સજા થશે.”
મંત્રીને સમજાવવા માટે અનેક પ્રયત્ન કર્યો, પણ એકે વાત માનવાની મંત્રીએ મા પાડી એટલે નિરાશ થયેલ શુકરાજ પોતાની બન્ને પ્રિયાને લઇને વિમાનમાં બેસી ત્યાંથી ચાલ્યા ગયે. માથે આવી પડેલી આફત મંત્રીની હકીકતથી દૂર થઈ જવાથી શુકરાજચોખર મનમાં અતિ પ્રસન્ન થયો. સુખ ભોગવવાને માગ એની મેળે થઈ ગયે મંત્રીને રાજાએ ઈનામમાં સારાં ગામ આપીને ખુશી કર્યો. રાજા ચંદ્રશેખર (શુકરાજ) શાંતિથી રાજ્યનું પાલન કરતે ચંદ્રવતી સાથે ભેગેને ભેગવતે પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા. આહ! સમય શું કરે છે?