________________
૩૦ર
હ૦ર
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
પ્રકરણ ૩૬ મું.
શત્રુ જય શુકરાજ સમયને માન આપી પોતાની નગરીમાંથી વિમાનમાં બેસીને પોતાની બન્ને સ્ત્રીઓ સાથે ચાલ્યો.
ક્યાં જવું ને હવે કોઇ નિશ્ચિત ન હોવાથી દેશપરદેશ ફતે જે તીર્થયાત્રા કરતે, છ માસ (છી સૌરાષ્ટ્રમંડલમાં આવ્યું. આકાશમાગે ગમન કરતા શુકરાજનું વિમાન સૌરાષ્ટ્રમાં એક સ્થાનકે અટકી ગયું. વિમાનની ગતિ ખલિત થવાથી આમણ દમણ થયેલે શુકરાજ ચારે તરફ જવા લાગ્યો. નીચે નજર કરતાં પોતાના પિતા મૃગવજ કેવલીને દેશના દેતા જોયા. સુરાજ હર્ષથી નીચે ઉતર્યો. તાત કેવલજ્ઞાનીને વિધિપૂર્વક નમસ્કાર કરી, વંદન કરી દેશના સાંભળવા તે બેઠે. કેવલી ભગવાને શકરાજાના હદયને ધીરજ મળે એવી અપૂવ દેશના આપી; જેથી શુકરાજાના હૃદયને આધાસન મળ્યું. શુકરાજા કંઈક શાંત પણ થયો.
દેશના સમાપ્ત થયા પછી શુકરાજાએ પૂછયું. “ભગવાન ! મારું સ્વરૂપ ધારણ કરીને કયા અધમે મારું રાજ્ય પડાવી લીધું છે તે આપ કહે? ”
શુકરાજાનાં આ વચન સાંભળી કેવલજ્ઞાની મૃગદેવજ રાષિી ચંદ્રશેખર અને ચંદ્રવતીનું સ્વરૂપ જાણવા છતાં પણ મૌન ગઈ ગયા, શુકરાજાના પ્રશ્નોને કોઈપણ જવાબ આપે નહિ, પિતાના પ્રશ્નને ઉત્તર નહિ મળવાથી શુકરાજ ગદ્ગદિત સ્વરે બોલે, “ પ્રત્યે ! તમારૂં શ્રેષ્ઠ દર્શન થયા છતાં પણ મારું રાજ્ય હરાઈ જાય તે હું માનું છું કે તે મારૂ માટે અભાગ્ય–દુર્ભાગ્ય આજે જાગ્યું છે.”