________________
૩૦૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્મજિય ફરેલ છું, પણ કોઈ દુષ્ટ વિદ્યાધર મારી પદ્માવતી અને વાયુવેગાને હરી ગયા. હવે હું તેની પછવાડે આત્મહત્યા કરીશ.
આત્મહત્યા કરતાં શુક રાજાને મંત્રીઓએ શાનાં વચન સંભળાવી શાંત કર્યો. મંત્રીઓએ શાંત કરેલે આ માયાવી શકરાજ દેવીના પ્રભાવથી પ્રજાને ન્યાયથી પાળવા લાગે. ખાનગીમાં ચંદ્રવતીની સાથે તે પ્રીતિ કરતો, અનેક પ્રકારે રતિક્રીડા કરતે કાળ નિર્ગમન કરવા લાગ્યા. શુક. શજ બનેલા ચંદ્રશેખરની મા માયાને પાર દેવીના પ્રભાવથી કઈ પામી શકયું નહિ. સંસારની એ વિચિત્રતાને માત્ર જ્ઞાની એજ જાણી શકે છે.
શાશ્વત જીનને નમવાને ગયેલે શુકરાજા જીનેને નમીને ફરતો ફરતો ગગનવલભ નગરમાં આવ્યો. ત્યાં સાસુ સસરાને મળી અનુક્રમે પોતાની નગરીના ઉદ્યાનમાં આવ્યો. ખરા શુકશાને પાછો આવેલા જાણી ચંદ્રશેખર ( બનાવટી શુકરાજા) ગભરાયે, તેણે મંત્રીને બોલાવીને કહયું, “અરે, જે વિદ્યાધર મારી બે સ્ત્રીઓને પૂર્વે હરી
યે હતું, તે હવે એટલેથી ન સંતોષતો સારું રૂપ ધરીને મારું રાજ્ય હરવાને પણું આવ્યું છે, માટે તમે એની પાસે જઈને સમજાવે, નહિતર યુદ્ધ કરી હું એને મારી નાખીશ. શુકરાજા (ચંદ્રશેખર)ની આ વાણુ સાંભળી મંત્રી સત્વર ઉદ્યાનમાં શુ રાજા પાસે આવીને બોલ્યો, અરે ધુત! અમારા રાજાની બન્ને સ્ત્રીઓને હરીને પાછો શુકરાજાનું રૂપ ધારણ કરી રાજ્ય લેવા આવ્યો છે કે શું ? સમજીને પાછે જા, નહિ તે તારા ભુંડ હલ થશે. '' મંત્રીની વાણી સાંભળી શકરાજ વિચારમાં પડયે