________________
પ્રકરણ ૩૩ મું
૨૮૧ “ હે રાજન! સત્યવાદી શ્રીદત્તને તેં મારવાનો હુકમ કર્યો છે તે અન્યાય છે.”
ગુરૂની વાત સાંભળી રાજાએ શ્રીદત્તને છુટો કરી પિતાની પાસે તેડાવી પોતાની કને બેસાડી તેનું સન્માન વધાર્યું. “ ભગવાન શ્રી દત્ત શી રીતે સત્ય કહ્યું ?” રાજા ગુરૂ મહારાજને પુછે છે તેટલામાં તે વાનર સ્વર્ણરેખાને પીઠ ઉપર બેસાડી ત્યાં આવી વિધિ સહિત ગુરૂને નમે, સ્વર્ણરેખાને પીઠ ઉપરથી ઉતારીને ગુરૂ પાસે દેશના સાંભળવા બેઠે. વાનરની આવી ચેષ્ટાથી રાજા સહિત સૌ આશ્ચર્ય પામ્યા.
દેશના પુર્ણ થયા બાદ શ્રીદતે પુછયું, “ ભગવન ! કયા કર્મથી મને પુત્રી અને માતા તરફ રાગ થયો ? ”
શ્રીદત્તના પ્રશ્નના જવાબમાં ગુરૂએ તેનું ચિત્ર અને તેના મિત્ર મિત્રનો પૂર્વભવ કહી સંભળાવ્યું. પિતાનો પરભવ સાંભળી વૈરાગ્ય પામેલે શ્રી દત્ત બોલે, “ભગ વન ! આ મારી પુત્રી કે પું ? ”
શ્રીદત્તના જવાબમાં જ્ઞાની ગુરૂ બોલ્યા, “ તારા મિત્ર શંખદત્તને આપ ! ક્ષણભર રાહ જે! હમણું તે આવી પહોંચશે.
થોડીવાર થઈ ન થઈ ને કયાંકથી શંખદત્ત ત્યાં આવી પહોંચે. શ્રીદત્તને જોઈ અરૂણનેત્ર કરતા તે ફોધાવેશથી ધમધમી ગયોપણ ગમ ખાઇ પ્રથમ ગુરૂને નમી રાજાની પાસે બેસી દેશના સાંભળવા લાગ્યો. ગુરૂની દેશનાથી શંખદત્તનો ક્રોધ શાંત થયે, શમી ગયો.
ભગવદ્ ! સમુદ્રમાં મેં નાખેલો રાખદત્ત શી રીતે અહીં આવ્યો તે કહે ! ” શ્રીદત્તના કહેવાથી યુરૂ બોલ્યા, સમુદ્રમાં પડેલા આ શંખદત્તને તરફડિયાં મારતાં અક