________________
પ્રકરણ ૩૪ મું
૨૮૯ સજા અરિદમન પોતાની પુત્રીને જોઈ ખુશ થશે. રાજાએ પિતાની પુત્રી પદ્માવતીને શુકરાજ સાથે પરણાવી. કેટલાક દિવસ શ્વશુગ્રહે રહીને શુકરાજ રાજાની આજ્ઞા લઇ વાયુવેગ સાથે શાશ્વતાં ચૈત્યને વંદન ક્રવાને આકાશમાગે
છે. શાધતાં ચિને નમસ્કાર કરી વાયુવેગ અને શુકરાજ વૈતાઢય પર્વત ઉપર ગગનવેલભ નગરમાં આવ્યા, ત્યાં વાયુવેગ પિતાનાં માતાપિતાને મળે ને તેમના હર્ષનું કારણ થયા. વાયુવેગે પોતાના પિતાને શુકરાજના ઉપકારનું વૃત્તાંત કહી સંભળાવ્યું. ખુશી થયેલા એના પિતાએ પિતાની વાયુવેગ નામે પુત્રી–વિદ્યાધરી શકરાજને પરણાવી. શુકરાજ વાયુવેગે સાથે એ ગગનવલભ નગરમાં રહ્યો. એકાદ અષ્ટાપદનું મહાત્મય સાંભળવાથી બને મિત્રો વિમાનમાં બેસી અષ્ટાપદ તરફ ચાલ્યા.
“ શકરાજ!” એવી કોઈક સ્ત્રીએ પોતાના નામની બૂમ પાડવાથી શુકરાજે પાછળ નજર કરી તે કેઈક સ્ત્રી પિતાને બોલાવતી માલુમ પડી, શકરાજ જ થયો ને પેલી સીએ પાસે આવીને કહ્યું “જીનેંકની સેવિકા હું ચકેશ્વરી દેવી છું. જીનેશ્વરની ભક્તિ કરનાર ભવ્ય જનોનાં વિનોને હરવાવાળી છું ગેમુખના આદેશથી હું પુંડરિકગિરિ તરફ આવતી હતી, ત્યારે તારા નગરની રજવાટિકામાં એક સ્ત્રીને રૂદન કરતી જોવાથી મેં તેણીને રૂદન કરવાનું કારણ પુછયું; ત્યારે તેણુએ મને કહ્યું કે, મારે પુત્ર શુકરાજ ગાંગલ ગાષિની સાથે તેમના આશ્રમમાં ગયે છે. ત્યારથી તેના કાંઈ સમાચાર નથી, તેથી રૂદન કરૂં છું. ” ત્યારે મેં તેણુને કહ્યું કે, “તારા પુત્રના કુશળ સમાચાર હું તને થોડા સમયમાં આપીશ, માટે ધીરજ ધરીને રહે.”
તારી માતાને એ પ્રમાણે આશ્વાસન આપી અવધિ