________________
પ્રકરણ ૩૪ મું
૨૯૧ વાણુ સાંભળી મૃગધ્વજ ચમક્યા. “રાજ્ય તો હું કરૂં છું ને હંસ સાથે યુદ્ધ કેમ થઈ શકે છે માટે હું જ તેની સાથે યુદ્ધ કરીશ, લડીશ.”. આથી રાજા તરત જ રણમાં જવાને તૈયાર થયો,
રાજાની પાસે બન્ને પુત્રે આવી પહોંચ્યા. તેમણે પિતાની વાત જાણી એટલે હંસ પોતે જ પિતાને નિવારીને યુદ્ધ ચડે, એ ભયંકર યુદ્ધમાં અનેક વીરેનો સંહાર થઈ ગયો. હંસ અને સૂર એક બીજાના પ્રાણના ભૂખ્યા થઈને લડવા લાગ્યા. એ ભયંકર યુદ્ધમાં હંસે સૂરજને જમીન ઉપર પાડી દીધો. ભૂમિ પર પડેલા શત્રુ સૂરને હંસે શીત, વાત વિગેરે ઉપચારથી સાવધ કરી યુદ્ધ કરવાને પ્રેર્યો, પણ શાંત થયેલા સૂરના હૃદયમાં હવે યુદ્ધ કરવાનો ઉત્સાહ વધ્યો નહિ. સૂરે હંસને ખમાબે, “અરે હંસ! કરૂણુ વડે કરીને તેં મારું રક્ષણ કર્યું, નહિતર આ યુદ્ધમાં મરીને હું જરૂર નરકે જાત, રૌદ્રધ્યાનીને નરક સિવાય બીજી કઈ ગતિ હેય? ” સૂરની મનોવૃત્તિમાં અકસ્માત ફેરફાર થવાથી મૃગધ્વજ આદિ બધા આશ્ચર્ય પામ્યા.
અરે સૂર ! જ્યારે તું આ વિવેકી અને ડહાપણવાળો હતા, ત્યારે નાહક યુદ્ધ શા માટે જગાવ્યું?”
મૃગધ્વજ રાજાના જવાબમાં સુર રાજપુત્ર છે. હેમહારાજ, સાંભળે! સારંગપુરના ઉદ્યાનમાં એક દિવસે શ્રીદત્ત કેવલી વિહાર કરતા કરતા પધાર્યા. માતાપિતાની સાથે હું પણ ઉદ્યાનમાં જઈને કેવલી ભગવાનને નયે, દેશના સાંભળ્યા પછી મેં મારે પુર્વભવ પુ. મારા પુછવાથી ગુરૂ મહારાજે મારે પૂર્વભવ કહી સંભળાવ્યું. પૂર્વે જીતારી રાજાને હંસી અને સારસી નામે બે પત્નીઓ હતી. એકદા શંખપુરના સંઘની સાથે રાજા