________________
પ્રકરણુ ૩૨ મું
૨૭૫
· ગુરૂનાં વચનથી હર્ષિત થયેલા સુર મનેહુર એવુ કીર-શુકનું રૂપ ધારણ કરી તેને ગાંગિલ ઋષિના આશ્રમે ઈ ગયો તે ઋષિસુતા પરણાવી અલકાર વિગેરેથી શાભાવતા તને તારા નગરે પણ તે શકે જ પહોંચાંડી રાજ્ય આપ્યુ. એ કાર્ય થી પરવારી સુર ાતાને સ્થાનકે ચાલ્યા ગયા. આયુક્ષયે કાળ કરીને એ સુર્ હે રાજન! તારા પુત્રણે ઉત્પન્ન થયા. મહેાત્સવપૂર્વક તે એનું શુંશજ નામ આપ્યુ.. તમે રાજારાણી એ આમ્રવૃક્ષ તળે વાતા કરતાં, પાતાના સંબંધી વાત શુકરાજે સાંભળવાથી અને પાતાના પૂ`વ સંબંધી જાતિસ્મરણ જ્ઞાન થયું.જાતિસ્મરણ થતાં શકરાજે-આ ખાકે વિચાર કર્યાં, - આહા ! આ ભવનાટકતા જુઓ! જીતરીના ભવમાં આ મારી બન્ને પ્રિયાએ તેમજ દેવભવમાં પણ મારી દેવીએ થયેલી આ હુંસી અને સારસી અત્યારે મારાં માતાપિતા થયાં. હું તેમને હે માત! હું તાત! શી રીતે કહું? એના કરતાં તો મૌન રહું એજ સારૂ !` રાજન્! તારા પુત્રના મૌનનુ આજ માત્ર કાણુ છે.
*
કેવલજ્ઞાનીની વાત સાંભળ્યા પછી શુ?રાજના મનમાં દુઃખ થતું જાણીને કેવલી ભગવન્ મેલ્યા, આ ભવનાટક જ એવુ` છે! જેમાં માતા મરીને સ્ત્રી થાય છે, સ્ત્રી મરીને માતા થાય છે; પિત! મરીને પુત્ર થાય છે, પુત્ર મરીને પિતા થાય છે. આ સંસારમાં માતાપિતાના સ જીવને હજારેવાર થયા કરે છે. પુત્ર, દ્વારા, ભગિનીના સબધા પણ અનેક વાર્ થયા અને થાય છે. સ’સારના સ્વરૂપને જાણનારા મનુષ્યને ભાઇ શુ કે એન શુ? માતા શું કે પિતા શું? એણે તા રાગદ્વેષ છેડીને કેવલ વ્યવહુરતી ખાતર વ્યવહાર સાચવવા. અરે શુકરાજ ! ખેને