________________
૨૭૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
ક્રીડા કરવાને વનમાં ગયા. વનમાં ચંપકવૃક્ષની નીચે અને સ્રીઓની સાથે બેસીને વાવનાદ કરવા લાગ્યા. તેની ચેન્નાને જોતા એક વાનર ક્રુદ્ધ થઇ સ્વણ રેખાને પોતાની પીઠ પર એસાડી ચાયા ગયા. સ્વ રેખાને ઉપાડી જવાના બનાવથી વ્યાકુળ થયેલા શ્રીદત્ત વનમાં આમતેમ ફરતા એક જ્ઞાની મુનિની પાસે આવ્યા. શાંત અને ત્યાગી મુનિને જોઇ સંસારના તાપથી તપેલા શ્રીદત્ત કન્યા સાથે મુનિની પાસે આવી નમસ્કાર કરી બેઠા. “ વાનર સ્વર્ણ રેખાને ઉપાડી ગયા એ અતિ અદ્દભુત બનાવ શી રીતે બન્યા, હે મુનીશ્વર ! આપ જ્ઞાનથી જોઈને મને કહ્યા ! ” શ્રીદત્તે આતુરતાથી મુનિને પૂછ્યું.
""
· અરે શ્રીધ્રુત્ત ! વાનર એ વાનર નહિ, પણ તારી પિતા મરણ પામીને દેવ થયા હતા,તે જ્ઞાનથી તને પેાતાની માતા સાથે અનાચાર કરતા જાણી તારી નિ`ના કરી તેને ઉપાડી ગયા તે આ કન્યા જેને તુ પરણવાને તત્પર થયા છે તે તારી પુત્રી છે. ”
જ્ઞાની મુનિની વાણી સાંભળી સંસારના ભયથી ત્રાસી ગયેલા શ્રીદ્રત્ત એક્લ્યા, “ આ મારી પુત્રી શી રીતે થઇ તે જરા વિસ્તારથી કહે ! '”
“તું તારા મિત્ર સાથે ધન કમાવાને પરદેશ નીકળ્યા, તે પછી કેટલેક દિવસે તારા પિતા સામશેઠ બીજા ભીલ રાજાની સેવા કરી દ્રવ્યથી લલચાવી સુરકાંતનો નાશ કરવાને તેડી લાવ્યેા. યુદ્ધના કાલાહલથી તારી પત્ની શ્રીમતી પેાતાની પુત્રીને લઈ નાસી ગઈ. તે ગંગાના તટ ઉપર આવેલા સિંહપુરમાં પોતાના અને ધૈર્ ગઇ. એક દિવસે તારી પુત્રીને દુષ્ટ સનો ક્રેશ થવાથી વ્યાકુળ થયેલાં શ્રીમતી અને એના ભાઇઓએ અનેક ઉપચાર કર્યાં છતાં તે સફળ