________________
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય છોડ અને મને વૈરાગ્યપ્રાપ્તિ શી રીતે થઈ તે સાંભળ!” શ્રીદત્ત કેવલી એ મૃગધ્વજ રાજાને શુરાજને પૂર્વભવ કહ્યા પછી શુરાજને પ્રતિબંધ કતેનું મેહબંધન તોડવા માટે પોતાને ઈતિહાસ કહેવે શરૂ કર્યો.
પ્રકરણ ૩૩મું
* શ્રીદત્ત આ ભરતક્ષેત્રને વિષે મંદર નામે નગરીને સૂરકાંત નામે રાજા હતો તે નગરમાં સોમ નામે શ્રેષ્ઠીને સેમા નામે પત્ની હતી. તેમને શ્રીદત્ત નામે પુત્ર થય ને શ્રીમતી નામે તેની પ્રિયા થઈ પિતાના કુટુંબના યત્નથી પાલનપોષણ કરતો સેમ એકદા વનમાં કીડા કરવાને ગયા. દેવયોગે કીડા કરવાને આવેલો રાજા સૂરકાંત સોમ શ્રેષ્ઠીની પત્ની સેમશ્રીને જોઇ તેના રૂપથી અંધ થયેલો તેને ઉપાડી ગયો, પત્નીને પાછી વાળવાના શેઠે અનેક ઉપાય ક્ય, છતાં હાંધ રાજાએ સેમશ્રીને પાછી ન આપવાથી પિત ના દ્રવ્યમાંથી અર્ધ દ્રવ્ય લઈને કઈ પરાક્રમી રાજાની સેવા કરવાને ગયે. સમશેઠના ગયા પછી ઘેર રહેલા શ્રી દત્તને ત્યાં શ્રીમતીએ એક કન્યાને જન્મ આપે.
એક દિવસે શંખ દત્ત મિત્રની સાથે શ્રી દત્ત ધન કમાવાને પરદેશ ચાલ્ય સમુદ્રમાર્ગે મુસાફરી કરતાં બન્ને મિત્રો સિંહલદ્વીપમાં ગયા. ત્યાં પુષ્કળ ધન ઉપાર્જન કરી વધારે લાભ મેળવવા ત્યાંથી કટાહદ્વીપ તરફ ચાલ્યા, કટાહદ્વીપમાં પણ વ્યાપારથી બહુ દેલત ઉપાર્જન કરી અઅર્ધ વહેંચી લેતાં તેમને આઠ આઠ કરોડ ધન ભાગમાં આવ્યું. બને જણા વહાણે ભરી સમુદ્રમા પિતાને વતન આવવાને