________________
પ્રકરણ ૩૦ મુ
૨૫૭
"
તપ તા લક્ષ્મી વગર પણ થઇ શકે છે, ’ એમ કહી ગુરૂએ અનેક પ્રકારના તપનુ વર્ણન કરી મતાવ્યુ. એ તનુ વર્ણન સાંભળી કમલે ‘ગઢસહિત ’ પ્રત્યાખ્યાન ગુરૂ પાસે અંગીકાર કર્યું. ભાવથી એ પ્રત્યાખ્યાન આરા ધવા લાગ્યા. તે સિવાય ગુરૂએ કહેલુ મીજું પણ તપ વિધિપૂર્વક આરાધન કરતા કરતા આયુક્ષયે મરણ પામી પહેલા દેવલાકે ગયા. ત્યાં દેવતાનાં સુખ ભાગવી ચંદ્રપુર નગરને વિષે ચંદ્રસેન રાજાના તુ કુમાર થયા. પૂર્વે કરેલા તપના પ્રભાવથી મહાન સમૃદ્ધિવાળું રાજ પામી શત્રુને પણ તે' જીતી લીધા. જગતમાં તપથી શું નથી મળતું?
यद्दूरं यदुराराध्यं यश्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ ભાવા -જે વસ્તુઓ ભાગ્યમાંથી બહુ દુર છે, જે દુ:ખે કરીને મેળવી શકાય તેવી છે, જે દુર પડેલી છેએવી અસાધ્ય ગણાતી મનાતી વસ્તુઓ પણ તપથી સાધ્ય થાય છે; એવુ તપ દુ:ખે કરીને પણ કરવા ચાગ્ય છે. જગતમાં સુખ મેળવવુ' હાય તા ધમ્મિલની માફક તપ કર્યું!
એ તપરૂપી વૃક્ષ તને આજે ફલદાયક થયું છે, રાજન ! જેથી તારે દશ શત ગજ, પાંચ લક્ષ તુરંગમ, તેટલાજ થ અને કેટીગમ પાયકલ, કોડાકોડી સુવર્ણ, અનેક મૂડા મેાતી રત્ના વગેરેની તને સમૃદ્ધિ પ્રાપ્ત થઇ .” ગુરૂની પાસેથી પેાતાના પૂર્વભવની વ'ત સાંભળી રાજા તાજી થતા માલ્યા, “ હે સ્વામિન્ ! આ ભવમાં પણ હું તે પ્રમાણે તપ કરીશ. ” પછી ગુરૂને વાંદી કરીને, તે પાતાના સ્થાનકે ગયા અને ગુરૂ ત્યાંથી વિહાર કરી ગયા.
""
પછી રાજા તીવ્ર તપ કરવા લાગ્યા. રાજાને તપ કરતા
१७