________________
પ્રકરણ ૨૮ મું
* ૨૩પ મફતના મળેલ દ્રવ્યમાં લુબ્ધ બને, ને એ ભયંકર ગુહાની પરવા નહિ કરતે, ભવિષ્યમાં આવનારી આફતને નહિ તે તે ફક્ત વર્તમાનકાળને જ વિચાર કરતે હતો, વિશ્વાસુ અને ઠગનાર એ વિશ્વાસઘાતી મનમાં અનેક વિચાર કરતે ભીમ લક્ષ્મીના અને કનકકુમારીના એ બને મહુમાં દીવાનખંડ બની ગયે હતે. સતી કનકકુમારીનું યૌવન લુંટવાની ઇચ્છા કરનાર, ભયંકરભાવી અનર્થોને નહિ જાણત તે મનમાં અનેક મીઠાં સ્વપ્રો રચતો હતે. એ વહાણ દરિયામાંથી ક્ષીપ્રાના પ્રવાહમાં થઈ ને અવતીના બારામાં આવી પહોંચ્યાં. પિતાનું શહેર આવવાથી ખુશી થતા ભીમે અવંતીના બારામાં વહાણે નાંગર્યા, પિતાના પિતા તરીકે વીણીને સમાચાર પહોંચાડયા, ને વહાણોને ત્યાં નદીને આરે રાખી પિતાને મળવા હર્ષભેર ઘેર દોડી આવ્યું. પિતાને મળી માતા વિગેરે સ્વજનવને મળે. પિતાની લક્ષ્મી દેખાડવા પિતા વીરશ્રેણીને નદીને કિનારે વહાણે ઉપર તેડી લાવ્યા. આવડી મેટી દૌલત, લક્ષ્મી, રમા અને રામાને જોઈ પોતાના પુત્રના પરાક્રમ ઉપર ક પિતા પ્રસન્ન ન થાય?
આ વહાણમાંથી સમૃદ્ધિ મકાને લાવવા માટે અનેક વાહનો તૈયાર કર્યા. ઘણુ મહેનતે એ સમૃદ્ધિ લાવીને શ્રેણીએ પિતાનાં મકાન ભરી દીધાં એક ખાસ મકાન કનકકુમારી માટે જુદું એને રહેવાને આપ્યું. ત્યાં તે પિતાની સખીઓ સાથે રહેવા લાગી ને એ દુષ્ટ સામું જોતી પણ નહિ. પિતાની પાસે આવવાની પણ તેને ના ફરમાવી; અને પિતાને માટે હવે ક રસ્તો લે તેને વિચાર કરવા લાગી. “સ્વામીના વિજેગે રાજાની આજ્ઞા મેળવી શું કાષ્ટભક્ષણ કરું કે શું કરું? ” લક્ષ્મીના મદથી ગર્વિષ્ઠ બનેલ ભીમ