________________
પ્રકરણ ૨૭ મું
૨૩૩ મારી ચમકી, “ચૂપ ! અધર્મી ફરી બેલીશ તો જીભ કચડીને મરી જઈશ. સુખે સુખે મને અવંતી લઇ જા. આ બધું તારૂં જ કૃત્ય છે, પણ હું તો પતિના વિજોગે કાષ્ટભક્ષણ કરીશ.”
બાળાની નિશ્ચળતા જોઈ ભીમ કે. “હશે, અવંતીમાં આવી મારા વિશાળ મહાલયમાં પ્રવેશ કરશે ત્યારે તેના વિચારે છે. એ તે વાગશે તેવા દેવાશે. મનમાં વિચાર કરી ભીમ પોતાના ભયંકર નિશ્ચય સાથે પાછો ફર્યો. વહાણ આગળ ને આગળ ચાલવા લાગ્યાં. ગરીબ કનકકુમારી ઉપર આજે તો દુ:ખનાં ઝાડ ઉગ્યાં હતાં. અકસ્માત વિધિએ શું હતું ને શું કરી નાખ્યું.
રાજકુમાર સમુદ્રમાં પડે કે તરત જ એક મે મગર આવીને તેને ગળી ગયે એક પરાક્રમી નરને ગળી જવાથી બેચેન બનેલે મગર સમુદ્રના મોજા સાથે મસ્તી કરતે ને શ્રમિત થયેલ, કેઈ નગરની નજીક સમુદ્રને કિનારે આવીને પડે. એ નિરાંતે પડેલા મગરને ધીરેએ-મચ્છીમારે એ જે ને એને શિકાર કરવાને ઉપડયા. એ નિદય પુરૂએ આરામ લેતા મગરની શાંતિનો નાશ કરી નાખ્યો. મગરનું પિટ ચીરી નાખ્યું ને અંદર રહેલા એક સુંદર પુરૂષને જોઈ ચમક્યા. એ બેભાન પુરૂષને જીવ ફક્ત આયુષ્યના બળથી જ કેલે હેવાથી વીવોએ અનેક ઉપચાર કરીને એને સાવધ કર્યો ને પેલો મગર તે આ સંસારની મુસાફરી પૂરી કરી પાપને હિસાબ ચુકવવાને ચાલ્યો ગયો. ઘીવરેએ સજજ કરેલે વૈદ્ય, પોતાને જંગલમાં સમુદ્રના કઠે ધીવરની સન્મુખ જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા, “દુષ્ટ ભીમે મારી લક્ષ્મીમાં લોભાઈ મને સમુદ્રમાં નાખી દીધો; વિધિની રમત તો જુઓ ! મારા જીવનમાં એણે કંઈ કંઈ ખેલ કરી નાખ્યા. સમુદ્રમાં મગરના મુખમાં પડેલે હું, દેવની કૃપાથી જ