________________
૨૩
પ્રકરણ ૨૮ મું રાજાને સમાચાર આપે કે બસ બેડ પર ! )
માલણને જવાબમાં કાંઈક હસી લેઘ બોલ્યો, “બીજી કિંઈ નવાજુની શહેરમાં સંભળાય છે, વારૂ ?”
હાં! હાં! એક નવાઈની વાત તો તમને કહેવી ભલી ગઈ, વિદ્યરાજ!” માલણ કંઇક યાદી તાજી કરતાં બોલી, “પેલા વીરછીને પુત્ર ભીમ પરદેશથી પુષ્કળ દ્રવ્ય લાવ્યો છે. સુવર્ણ, હીરા, માણેક, ઝવેરાત, વસ્ત્રાભર
ને તે કાંઈ પાર ! બેસુમાર ! અને સાથે એક ખુબસુરત પરી-સ્વર્ગની અપ્સરા કયાંકથી ઉપાડી લાવ્યો છે. વૈદ્યરાજ! તમને એવી પરી ભલે તે કેવું સારું ? એ પરીને એણે પોતાના ઘરની પાસેના એક મકાનમાં જુદી રાખી છે. કહેવાય છે કે બન્નેનો મેળ નથી થતું; મને તે લાગે છે કે કાંઈક દાળમાં કાળું છે. આટલે બધા પૈસે ને આવી ખુબસુરત પરી એના ભાગ્યમાં તે ક્યાંથી હોય? નક્કી આમાં અને તે કાંઈક ભેદ લાગે છે.
પિતાને લગતી વાત સાંભળીને વૈદ્ય ખુશ થયો: “તું એ પરી પાસે જઈ શકશે વાર!
શું કરવા ? ” માલણ હસી. “એની પાસે જવું એ તે મારે ડાબા પગનું કામ છે ! ”
તે ફૂલની માળા આપવાને બહાને તેની પાસે જા ને એ ખુબસુરત પરીને આ કાગળ ખાનગીમાં આપી દેજે એને જવાબ લઈને પાછી આવજે. ”
તમને પણ મોબાણ લાગ્યા છે શું? અરે, ભાઈ! વિકટ પ્રેમના પથે જવું રહેવા દો! એ પરસ્ત્રીઓની પ્રીતિમાં આખરે તો ખુવારી છે.”
“એ તારી વાત જવા દે! બેલ! જઈશ કે નહિ? વૈદ્ય મુદ્દાની વાત પર આવતાં કહ્યું.