________________
વિક્રમચરિત્ર યાને કૌટિયવિજય ભવ્ય શિલા સમું અવધુતનું શરીર ઉચકાયું નહિ અને તેઓ પાછા પડયા એમનાં આંગળાં પણ શિલા નીચે દબાવાની જેમ ચંપાઈ–કચડાઇ ગયાં, પછી તે રાજસેવકએ સિનિકેએ મીઠનું પાણી પાયેલા કેયડા ચારેકોરથી અવધુત ઉપર ફેકવા શરૂ કર્યો. અવધુતને એ મચ્છરિયા સરખા મનુષ્યન્સ કોયડાની પરવાજ ક્યાં હતી !
પણું આશ્ચર્ય! રાજમહેલમાં રાજાના અંતઃપુરમાં વિક્રમ રજાની રાણુઓ ઉપર એ કેયડાના પ્રહાર પડવાથી
માણુ મચ્યું. રાણીઓને કળકળાટ ને ખળભળાટ સાંભળી આશ્ચર્યચક્તિ થયેલા રાજાએ ઘેડેસ્વારોને મહામાના મંદિર તરફ છોડયા. ઘોડેસ્વારેએ સજસેવકોને એકદમ અટકાવ્યા, ને અહીં રાણીઓને પડતો માર પણ બંધ થયે. આશ્ચર્ય પામેલા રાજા વિક્રમાદિત્ય પિતાના પરિવાર સાથે મહાકાલના મંદિરે આગળ આ ઘોડેથી ઉતરી વિક્રમાદિત્યે મંદિરમાં પ્રવેશ કરી અવધુતની પાસે આવ્યો: “ અરે અવધુત! ઈશ્વરની સ્તુતિ કરો પરંતુ મહાદેવની આશાતના ના કરે !”
રાજાની વાત સાંભળી અવધુત સુતા સુતાં જ છે, “ મહીપાલ! તમારા મહાદેવ મારી સ્તુતિને સહન નહિ કરી શકે !”
મહાદેવ સમર્થ, સર્વશક્તિમાન છે. તે તમારી સ્તુતિને તે શા માટે સહન નહિ કરે ? જરૂર તમારી સ્તુતિને સહન કરશે !”
મારી સ્તુતિથી આ તમારા શિવલિંગને જરૂર વિન થશે. મારી સ્તુતિના તાપથી જરૂર એ ફાટી જશે, બળી જશે, રાજન !'
ન ભૂતો ન ભવિષ્યતિ, અવધૂત ! તમે જરૂર