________________
પ્રકરણ ૨૮ મું
૨૩૭
કુટુંબ રૂદન કરવા લાગ્યું. એની માતા સુકુમારી, સુભદ્રા, રૂપકુમારી એફાટ રૂદન કરતાં હૈયામાથાં ફૂટવા લાગ્યાં, અરેરે ! દેવ ! તે શા કાપ કર્યા? વિધાતા ! તું વેરણ થઈ આ શું કરવા બેડી ? ક્યા ભવના પાપ અમારે ઉદય આવ્યાં?” રાજાએ સર્વને શાંત કર્યાં.
("
શાકાગ્રસ્ત થયેલા રાજા વિક્રમ દરબાર ભરીને રાજ સભામાં બેઠા હતા તેણે મંત્રીઓ સાથે વિચાર કરી. નિમિત્તના જાણકાર હેશિય૨ નિમિત્તિયાને બેલાબ્વે). રાજસભામાં એનો આદરસત્કાર કરી રાજાએ પૂછ્યું, “ હે દૈવજ્ઞ! મારો પુત્ર મને ક્ષેમકુશળ ક્યારે મળશે ? તે રામર વિચાર કરી ડો! 9
રાજા વિક્રમાદિત્યનાં વચન સાંભળી દૈવજ્ઞે પોતાનાં પોથીપાનાં ફેરવવા માંડયાં, ગણિત કરવા શરૂ કર્યાં, 'ગુલીના વેઢાથી ગણના કરી પાટી અને પેનવતી ગણતરી કરવા માંડી. જે જે પ્રકારે નિમિત્ત જોવાનું હતું, તે દરેક રીતે જોઇ નિશ્ચય કરી તે મસ્તક ધુણાવવા લાગ્યા. રાજા હોાભ પામતા પામતા ખેલ્યો, “ અરે પડિત! તમારા જાણવામાં જે આવતું હોય તેજ જરાપણ ભય રાખ્યા વગર આ સભામાં જાહેર કરા! મારા ભયથી સત્ય હકીકતથી ક્ષણભર માટે મને તે બધાને રાજી કરો નંહ, સત્ય હોય તે કહે ! ”
બરાબર નિમિત્ત પરીક્ષા કરી દૈવજ્ઞ મેલ્યા, “હે કૃપાનાથ! આપનુ` ભાગ્ય અદ્દભૂત છે ! રાજકુમાર ક્ષેમકુરાળ છે અને તે આજકાલ યા પર દિવસે આપને મળવા જોઈએ, અને તે પૂર્વ દિશા તરફથી આવવા જોઇએ, ”
16
એ શરીરે તેા કુશળ છે ને? કુમાર અધ થયેલા એવી વાત અમે સાંભળી છે તે તે કેવી હાલતમાં અમાને