________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પણ કનકકુમારીને વશ કરવાને અનેક તદબીર-ઉપાય કરવા લાગ્યો, છતાં તેને એક ઉપાય સફળ થયા નહિ.
| વિક્રમચરિત્રના એકાએક ગુમ થવાથી રાજા વિકમ અને રાણીએ શેકાતુર થઈ ગઈ હતી. એની તપાસ માટે સિનિકની કેજે રવાના કરવામાં આવી, પણ રાજકુમારનો પત્તો ન લાગવાથી રાજા હંમેશાં ચિંતાતુર રહેતે હતે. ઘણે સમય થઈ જવા છતાં પુત્રની કઈ ભાળ નહિ મળવાથી વિક્રમચરિત્રની પત્નીઓ સુભદ્રા અને રૂપકુમારી કષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈને રાજા પાસેથી રજા મેળવવા લાગી. શેલ્થી વ્યાકુળ થયેલ રાજા પુત્રવધૂઓને અનેક રીતે સમજાવવા લાગ્યો. “દીકરીએ ! તમારા પુણ્યપ્રભાવથી મારે પુત્ર ક્ષેમકુશળ પાછો આવશે. અરે, ગમે ત્યારે કેઈ ને કેઈના પુણ્ય પણ આવશે. ઉતાવળ કરી આત્મહત્યા કરવાથી કાંઈ ફાયદો નથી. મરવાને વિચાર છોડી ધર્મકાર્યમાં તમારા ચિત્તને જે, દાનપુણ કરી તમારા સ્વામીને માગ સુખરૂપ થાય તેમ કરો!
પેલે સેમત રખડતે ભટકતો કેટલેક દિવસે અવતીમાં આવી પહો. તેણે રાજાની આગળ આવી રાજકુમારના અંધ થવા સંબંધી સાચીખોટી હકીક્ત કહી સંભળાવી. રાજકુટુંબને શેકમાં તેણે આવી અતિશય વધારો કર્યો. “મારે ને કહેવા છતાં એમણે પોતાની આંખે ફાડી નાંખી. એ ભયંકર જંગલ હિંસક પ્રાણીઓથી ભરપુર હોવાથી ગમે તેવા બળવાનથી પણ એક દિવસ ત્યાં રહેવાય નહિ. મનુષ્યની ગંધને અનુસારે તરાપ મારનારાં હિંસક જાનવરના પંજામાંથી કેણ છટકી શકે ? ન જાણે કે એ અંધ રાજકુમારનું શું થયું હશે? અરેરે ! એ મિત્ર વગર મારું શું થશે? '
સોમદંતની કરૂણ કથાથી આકુળવ્યાકુળ થયેલું રાજ