________________
પ્રકરણ ૨૮ મું
૨૪૩
અવંતીમાં? છતાં એ પોતાના ઘેર કેમ ન આવ્યું?
પિતાની લક્ષ્મી અને પ્રિયા હરાઈ જવાથી એકલાઅટુલા કુમાર પિતાની પાસે લજાવશ થઈને ન આવતાં પુર્વ દિશાના દરવાજા આગળ રહેલી ચંપા માલણને ત્યાં રહ્યા છે, પોતાનું નામ ગેપવી અત્યારે પણ વૈદ્યના સ્વરૂપમાં એ ત્યાં જ છે ! by
પણ બાળા ! આ બધું તું કેમ જાણી શકી એ મને નવાઈ લાગે છે! તું કેણુ છે ? ભીમના હાથમાં તું શી રીતે આવી, એ વાત મને કહે!” રાજાએ આતુરતાથી પુછયું.
“ રાજકુમારને સમુદ્રમાં નાખ્યા પછી ઉપર ઉપર થડે વલોપન કરી ભીમ એ રાજકુમારની સમૃદ્ધિનાં ભરેલાં બધાં વહાણે લઈ અવંતીમાં આવી બધીય સમૃદ્ધિ પિતાના નિવાસસ્થાને લાવ્યા, અને રાજબાળ કનકકુમારી
એ દુષ્ટના પંજામાંથી પિતાના શીલનું રક્ષણ કરતી હતી. તેને અહીં લાવીને આ મકાનમાં રાખી, તે કનકકુમારી તે હ પિત! મહારાજ તમારી પુત્રવધુ!” કનકકુમારીએ પિતાની વાત સમાપ્ત કરી. પછી મહારાજા વિક્રમાદિત્યે કનકકુમારીને એના પરિવાર સહિત રાજમહેલમાં લઈ જવા મંત્રીને હુકમ કરી વીરશ્રેણીના મકાનને તુરતજ સીલ કરી પહેરા ગોઠવી દીધાઃ ને પછી અમે પરિવાર સાથે તે ચંપા ભાલણને યાં ગયો. પરિવાર સાથે રાજાને પિતાને ત્યાં આવેલે જોઈ માલણની છાતી ભયથી થડકી ગઈ “હાય! હાય! શું કાંઈ આફત તે નથી આવી?
રાજાને જેઈ ઘરમાંથી બહાર ધસી આવેલે વિઘ રાજાશા પગમાં પડયો. “પિતાજી!”
ચંપા માલણ તો આ નાટક જોઈ અભીજ થઈ ગઈ