________________
પ્રકરણ ૨૭ મું
૨૩. અવંતીનું નામ સાંભળી રાજ કનકસેન ચમ. “અવંતી! તારે પતિ અવંતીમાં રહે છે શું? અવંતીને કઈ શેઠ શાહુકાર છે કે વૈદ્ય ? ”
“એકેય નહિ.” કનકકુમારી મૃદુ હસતાં બેલી.
ત્યારે?” રાજાએ ધડકતે હે પૂછ્યું.
એ છે અવંતીના રાજકુમાર ! ” કનકકુમારીની આ વાત સાંભળી રાજા આભે બની ગયો. “શું વિક્રમચરિત્ર ?)
હા! પિતાજી! ” પુત્રીને જવાબ સાંભળી રાજાએ મંત્રીઓને મોકલી વિક્રમચરિત્રને પોતાની પાસે તેડાવી પોતાને અપરાધ ખમા; પિતાનું રાજ્ય આપવા માંડયું. “મહાનુભાવ! તારા સિવાય આ દુજય રાજાઓને કેણુ વશ કરે?” રાજાએ અનેક આજીજી કરીને કહ્યું.
પણ વતન જવાની કુમારની તીવ્ર અભિલાષાથી રાજાએ રજા આપી. પુત્રીને કરિયાવરમાં અનેક હીરા માણેક, વસ્ત્રાભૂષણ, કરચાકર, સખીઓ આપી પોતાના તરફથી બત્રીસ વહાણે તૈયાર કર્યા. એક દિવસ શુભ મુહૂર્ત જોઈ વિક્રમચરિત્ર પોતાની પત્ની કનકકુમારી તેમજ ભીમ મિત્ર ને બીજા પરિવાર સાથે કંકાવટીને પ્રણામ કરી પોતાના સાસુસસરાને મળી ભેટી રવાને થયે, સમુદ્રમાં પવનની અનુકૂળતા પામીને વહાણો સડસડાટ અવતી તરફ ચાલવા લાગ્યાં.
સમુદ્રમાં તરફડીને મરી જતા બચાવેલા ભીમની દાનત કનકકુમારીને જોઈને બગડી. આવી પ્રિયા શી રીતે મળે? કેઈ ઉપાયે રાજમારને સમુદ્રમાં પધરાવું તે જ આ બધી દલિત ને રાજ મને મળે.
વહાણુના છેલા પાટિયા ઉપર હવા ખાવા આવેલ