________________
૨૩૦
અતુલનીય શક્તિને હુિ શુ' વિચાર કરે ?
વિક્રમચરિત્ર યાને કૌટિવ્યવિજય
જાણનારો રાજા અથી બીજો
સમુદ્રના કિનારે આવેલી કંકાવટી નગરીમાં સુખશાંતિથી કાલ વ્યતીત કરતા વૈદ્યરાજ એક દિવસ પોતાના સેવા સાથે સમુદ્ર ઉપર ફરવાને આવ્યા, તે સમયે પાટિયા સાથે લાગેછે. આકુળવ્યાકુળ બનેલા તે અમે પાડતા એક પુરૂષ સમુમાં તણાતા એણે જોયા. યા લાગીને વધે તે પુરૂષને પેાતાના સેવકદ્રાન બહાર કઢાવ્યા; પેાતાના સ્થાનકે લાવીને કેટલાક ઉપચાર કરાવી તે પુરૂષને સજ્જ કર્યાં.
એ સજ્જ થયેલા પુરૂષને વૈધે પૂછ્યું, “ તમે ક્યાંથી આવે છે ? ને આ સમુદ્રમાં શી રીતે પડયા ?
66
અવંતીનગરીના વીશ્રેષ્ઠીના ભીમ નામનો પુત્ર વન કમાવા માટે કિરયાણાનાં વહાણ ભરી સમુદ્ર માર્ગે જતા હતા. દૈવયોગે મારૂ વહાણ સમુદ્રમાં ભાગ્યે ને પાટિયાના અવલખનથી સમુદ્રમાં અથડાતા તમે મને અહાર કાઢયા. ’ આ રીતે ભીમે પેાતાની કહાણી ટુંકમાં રહી સભળાવી. ભીમા કંથનથી વૈદ્યરાજને પણ પેાતાને દેશ સાંભર્યાં. રાત્રિને સમયે કનકકુમારીને પેાતાની અધી હકીકત કહી સંભળાવી. બીજા દિવસના પ્રાતઃકાળે તેણે તેને વતન જવાની તૈયારી કરતાં પાતાની માલ મિલકત ભરવા માટે અનેક વહાણા તૈયાર કર્યાં ને કનકકુમારીને માતાપિતાની રજા લેવા મેલી. પતિના કહેવાથી આશ્ચર્ય પામેલી કનકકુમારીએ પિતા પાસે જઇને રજા માગી, “ હે પિતાજી! અમે અમારે વતન જઇએ છીએ. મને તેમણે તમારી રજા લેવા મેલી છે. તે આપશ્રી અને આશીષ આપા ? બાપુ !
ܕ