________________
૧૯૦
વિક્રમચારિત્ર યાને કૌટિલ્યવિજય
ચાલ્યા ગયા; મંત્રીની વાત સાંભળી રાજસભામાં પાછા આવી ભટ્ટમાત્રને કહેવા લાગ્યો; “ પ્રધાનજી ! ધર્મસંકટ આવ્યું આ ! ! તમારા જેવા બુદ્ધિનિધાન આમાંથી કાંઇ રસ્તા કાઢે તા ઠીક ! ” મહામલની વાત સાંભળી માત્ર ચમકયા.
""
“ કેમ, મહારાજ ! શુ' વાત બની છે ? સમાત્રના હૈયામાં ધ્રાસકા પડયા. “ વિવાહમાં વિધ્ન નડે તેમ છે કે શું? ” ” મનમાં કઇ કઇ ગુંચળાં વળવા લાગ્યાં.
“ અમારો મત્રી શુભમતીા વિવાહ તા કરી આવ્યા છે, પ્રધાનજી ! આવતી દશમીએ વર પરણવા પણ આવવાના છે. બધુંય નક્કી થઇ ગયું છે. હવે શું કરીએ ? ”
66
કાણુ વર પરણવા આવે છે, મહારાજ ? ” · સપાદલક્ષ દેશના ગજવાહન રાજાના કુમાર-યુવ રાજ ધર્મધ્વજ ! 1
“ ત્યારે તા ખાળા સુભદ્રા ( શુભમતી } પપત્ની થઇ, હવે ચાંલ્લા ન થાય. ”
“ મારી પણ એવીજ મર છે, પ્રધાનજી! તમે બહુ ડહાપણના વિચાર કર્યાં છે. તમારા જેવા બુદ્ધિવિશારદ મંત્રીઆથી જ મહારાજા વિક્રમાદ્વિત્યનું રાજ્ય અમર તપે છે, ” રાજાએ મંત્રીની આ રીતે બોલી પ્રશંસા કરી.
એ ચાંલાવિધિ અધુરો મૂકી મંત્રી ભટ્ટમાત્ર પિરવાર સહિત પાતાના ઉતારે આભ્યા. “ પ્રધાનજી ! તમે આ ઠીક ન કર્યું' ! અમારા કુંવર સિવાય એ કન્યા બીજાને પરણી શકરશેજ નહિ. એવા કાણુ એ માથાવાળા એને પરણે છે, તે અમે જોઇ એ તેા ખરા ?”
“ અરે, વિવાહિત થયેલી કન્યા માટે વાવિવાદ શા ? આપણા રાજકુંવર માટે અનેક કન્યાએ એના કરતાંય