________________
૧૯ર
વિક્રમચરિત્ર યાને કૌટિવિ
પમ વેગવાળા છે, કુમાર!
આ આ સિવાય બીજા પણ અશ્વો છે? » કુમારે પૂછ્યું,
રાજકુમારના જવાબમાં અશ્વિના અધિકારીએ બીજા અશ્વો બતાવ્યા; “કુમાર! વાયુવેગ અને મનોવેગ નામના આ બે અધો સુલક્ષણવંત છે.”
રાજકુમાર એ બે અધોને જોઈ મનમાં નિશ્ચય કરતે અશ્વપાલને રાજી કરી પોતાને સ્થાનકે આવે. “મારે પાંચ દિવસ પહેલાં સો યોજન ભૂમિ ઉલ્લંઘન કરવી જોઈએ; આવતી દશમીએ ધમQજ પરણી જાય તે પહેલાં મારે ત્યાં પહોંચી જવું જોઈ એ; માટે મનોવેગ અધજ ઠીક છે.” કુમારે મનમાં એ વિચાર નક્કી કર્યો. | મધ્યરાત્રીને સમયે કુમાર વિક્રમચરિત્ર એકાકી ખગની સાથે અદયપણે અશ્વશાળામાં પ્રવેશ કરી મને વેગ અને બહાર કાઢી તે ઉપર સવાર થઈ નગર બહાર નીકળે. “અરે મને વેગ! તું સુલક્ષણવંત અને બીજાના મનને અનુકુળ થવામાં કશી છે; તો જ્યાં મારી સુભદ્રા (શુભમતી) હે છે એવા વલભીનગરમાં મને લઇ જા !” કુમારની વાણું સાંભળીને મને વેગ વલભીપુરના માર્ગે ચાલ્યો. શીધ્રગતિએ ચાલતો એ મને વેગ વલભી નગરની ભાગોળે આવી પહોંચે. મનમાં કંઈક વિચાર કરી અને ધીરે ધીરે ચલાવતે તે કુમાર વલભીના બજારોમાં ફરતો વલભીની રચના જેતે મનમાં અનેક વિચાર કરવા લાગ્યો. “શું આ તે લાગરી કે લંકાનગરી, હસ્તિનાપુર કે પાતાલનગર વા દ્વારામતી ?” એવા અનેક વિચારમાં મશગુલ થયેલા અને અને ખેલાવતા એ રાજકુમારે નગરીના લેકેનું ધ્યાન ઍવવા માંડ્યું. અનેક નરનારીઓ એ સુંદર ઘોડેસ્વારને જોઈ