________________
પ્રકરણ ૨૭ મું
૨૭ મંદમંદ વાયુની શીતળ લહેરીએાની મીઠાશ અનુભવતા નિકિત ધીરસિંહને ગળે પિતાની તલવારની અણને ચેડાડતે હાકોટયો, “ઉઠ! ઉઠ! મારી સાથે યુદ્ધ કર !”
“કેણુ? ” કઈ દિવસે નહિ સાંભળેલ સિંહના જેવો હાકે-પડકાર સાંભળી ધીરસિંહ ઝબકીને ઉછે, અને અચાનક આ આફત જોઈ ધીરસિંહ ભયથી વ્યાકુલ બની જઈ શત્રના તાપને જોઈ દંગ થઈ ગયો. અને બે, કે
“હું વિઘરાજ!” પ્રભાવશાળી સ્વરથી જવાબ આવ્યું.
પ્રકરણ ૨૭ મું
ઉપકાર પર અપકાર चने रणे शत्रु जलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा। सप्तं प्रमतं विषम स्थित बा, रक्षति पुग्यानि पुराकृतानि ॥
ભાવાઈ–વનમાં, અરણ્યમાં કે શત્રુઓની મધ્યમાં, જલમાં કે અગ્નિની ભયંકર જવાળાઓમાં, પર્વતમાં કે ભયંકર સમુદ્રમાં, સૂતાં જાગતાં કે પ્રમાદીપણામાં અથવા તે ગમે તેવી ભયંકર સ્થિતિમાં પરભવનું કરેલું પુણ્ય પ્રાણીએનું–મનુષ્યોનું રક્ષણ કરે છે.
રાજાની કુંવરીને પરણી ઘરજમાઇ થયેલા પેલા વૈદ્યને કહ્યું, “હેશિયાર ! ” ધુનમાં આવી ધીસિંહે એ પલંગ ઉપર પડેલી પિતાની તલવાર ઉપાડી સ્થાનમાંથી બહાર ખેંચી કાઢી.
બન્ને જણ જીવ ઉપર આવી એકબીજાના જીવન તરસ્યા થઈ ટ્રાટક્યા. વિઘને સમય ગુમાવવો પાલવે તેમ ન હેવાથી ધીરસિંહની તલવાર ઉપર ઘા કરી તેના બે ટુકડા કરી નાખ્યા. તે સાથે વૈધે ધીરસિંહ ઉપર કુદી એને કમરમાંથી પકડી જમીન ઉપર પછાડે ને એની વિશાળ છાતી ઉપર ચડી બેસી “તારા ઇષ્ટદેવને સંભાર!” એમ કહી