________________
પ્રકરણ ૨૬ મું
૨૫ તથા વૈદ્યરાજને પણ જે, વિદ્યરાજની સંપૂર્ણ દેહાંતિથી રાજબાળ ક્ષેભ પામી ગઈ. રાજપુત્રીને લોચન પ્રગટ થવાથી નગરીમાં આનંદ છવાઈ રહ્યો. વિદ્યરાજની અપૂર્વ દેહકાંતિથી રાજબાળા #ભ પામી અને પિતા પ્રત્યે બેલી.
“પિતાજી ! જે મારાં લગ્ન કરવાને ઈચ્છતા હે તે જેણે મારાં લેચન પ્રગટ કર્યા, તેની જ સાથે ભારે હસ્તમેલાપ કરાવે ! 2)
એ વિઘની કુળ-જ્ઞાતિ કે વંશ જાણ્યા વગર એને રાજન્યા શી રીતે અપાય?”
જાને જવાબ સાંભળી કન્યા બોલી, “તે પિતાજી! મને અગ્નિભક્ષણ કરવાની રજા આપે. મારે આ ભવમાં કાં તો એ વૈદ્યનું શરણ, કાં તે અગ્નિનું! ”
રાજાએ પોતાના મંત્રીઓને આજ્ઞા કરી. “મારી નજર આગળથી આ કન્યાને દૂર લઈ જાઓ અને પેલા વૈદ્યરાજ સાથે એને પરણાવી દે કે એના કર્મના ફળ એ ભગવે ! અધર રાજ્યમાં જે દુષ્ટ રાજાએ આપણું આજ્ઞા માનતા નથી એ બધાય દેશે એને આપી દેજે! »
મંત્રીએ કન્યાને લઈને નગરીની બહાર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં રાજાના મહેલમાં વિદ્યા અને રાજબાળા કનકકુમારીનાં લગ્ન કરી દીધાં. કેટલીક લક્ષ્મી-દ્રવ્ય આપી રાજાએ કહેલા દેદે અધ રાજ્ય વૈદ્યરાજને આપી દીધાં. એવી રીતે રાજાની આજ્ઞાને અમલ કરી મંત્રીએ પિતાના સ્થાનકે ગયા. રાજાએ આપેલા દ્રવ્યથી વૈદ્યરાજે એક મે મનહર રાજમહેલ ચિત્રશાળા આદિથી ભતે બનાવી તેમાં નિવાસ કર્યો.
વૈદ્યરાજે પિતાના અધ રાજ્યના રાજાઓની પાસે એક લેખ આપીને દૂતને મેક. “હું પૈઘ ભાગ્યને
૧૫