________________
પ્રકરણ ૨૬ મું
૨૨૩ એ બેડોળ ઘાટ; કરૂપપણું બધું અદવ્ય થઈ ગયું. આમ મદન, મદન જેવો થઈ જવાથી શેઠ બહુજ ખુશી થયા. અને ખાનપાનથી ભક્તિ કરી વિઘનાં બહુ વખાણ કરતાં વિઘને પિતાને ત્યાં રહેવા કહ્યું. વિઘ પણ શેઠને ત્યાં નિવાસ કરીને રહ્યો. પોપકારી પુરૂષ જગતમાં જ્યાં જાય ત્યાં માન પામે છે. બુદ્ધિશાળી પુરૂષનું સર્વ કંઈ બીજાનો ઉપકાર કરવા માટે જ હોય છે. કહ્યું છે કેaa Na રાજાઇ, વાજં પwય કવિતમૂ | वपु: परोपकाराय, धारयं ति मनीषिणः ।
ભાવાર્થ–પંડિત પુરૂષનું શિખેલું શાસ્ત્ર સબંધને માટે થાય છે અને ધન દાનને માટે હોય છે. તેમનું જીવન ધર્મ કરવા માટે અને શરીર પરોપકાર માટે તેઓ ધારણ કરે છે–જ્યારે સ્વાથીઓનો રાહ જુદો હોય છે.
વિદ્યરાજ શેઠને ત્યાં રહીને અનુકુળ સમયની રાહ જેતે પિતાને કાળ વ્યતીત કરવા લાગે. અગીયારમા દિવસે રાજબાળા કનકકુમારી પિતાની આજ્ઞા મેળવી કભક્ષણ કરવાને ચાલી. તે નિમિત્તે વાજીત્રના નાદ અનેક થવા લાગ્યા. અનેક સ્ત્રીઓ ઘરનાં કામકાજ છોડી જબાળાનાં છેવટનાં દર્શન કરવા ચાલી. પયહની ઉષણું અને જનકેલાહુલ સાંભળી વિઘે શેઠને પૂછયું, “ આજે આ બધું છે શું ?
શેઠને બહાર જવાનું હોવાથી ઉતાવળથી એણે કહ્યું, “રાજ વાળ. કનકકુમારી પ્રજ્ઞાચક્ષુવાળી (અંધ) છે. તેને કે પણ ઉપાયે સારૂં ન થવાથી નિરાશ થઈ આજે તે બાળા કાષ્ઠભક્ષણ કરવા જાય છે, તેને લાહલ છે !
શેઠની વાત સાંભળી વેલ્વે માથું ધુણાવવા માંડયું. વિઘને મસ્તક ધુણાવતે જોઈ શેઠ બે, “કેમ, કાંઇ એની ચિકિત્સા તમે જાણે છો? જાણતા હે તે ઝટ કો!