________________
२२२
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
વૈઘ શેઠની પાસે આવ્યા; નમસ્કાર કરીને તેમની પાસે બેઠા. અજાણ્યા માણસને એકા એક પેાતાની પાસે આવેલા જોઇ શેઠ ચમક્યા. “કેમ ? કોણ છે ? ક્યાંથી આવા છે ? ”
શેના જવાબમાં આપણા મુસાફર વૈદ્ય મેલ્યા, “ હું એક વેદ્ય છું; પરદેશી છું! આપના ચિંતાતુર ચહેરો જોઇ, જો બની શકે તેા આપનું દુ:ખ દૂર કરવા આવ્યો છું! આપને કાંઈ વાંધા ન હોય તો આપનું દુ:ખ મને કહે।!”
એ પરદેશીનાં વચન સાંભળી રોડ તાજીમ થયા. “ અરે ભાઈ! તમને શી વાત કહું ! તમારાથી મારૂ દુ:ખ કાંઈ દૂર થશે નહિ.”
“ છતાંય તમે મને કહેા તે ખરા ! '
“ કામદેવ જેવા સ્વરૂપવાન મદન નામે મારે એક પુત્ર છે. દૈવયેાગે એ સુંદર પુત્રને શરીરે રોગ થવાથી અત્યારે તદ્દન ફક્રુપા અને મેડાળ બની ગયા છે. કહે, એ મારા પુત્રને અસલ સ્થિતિમાં લાવી સજ્જ કરશો ?
જરૂર ! મને બતાવેા ! તમારા પુત્ર કર્યાં છે ? ” વૈદ્યનાં વચન સાંભળી સાષ પામેલેા શેઠ વૈદ્યને પાતાને ઘેર તેડી જઈ
""
પાતાના આવાસ સ્થાને લઇ ગયા રોડે પેાતાના પુત્રને બતાવ્યા. મદનને જોઈ વૈદ્યે કહ્યું. “ આજે જ સારા કરી દઈશ. છ
વૈદ્યના જવાબથી ખુશી થતાં રોડ એલ્યું, “ તા પછી અત્યારે જ કરો! ઢીલ કરવાની જરૂર નથી, વૈદ્યરાજ ! ”
રોનાં વચન સાંભળી વૈધે આડબર કરવા માંડયો; કારણકે જગતમાં આડંબર જ વખણાય છે. અનેક વસ્તુઓ મગાવી અનેક ક્રિયાઓ કરી ઘણી ઘાલમેલ કરવા પછી વૈઘે પેાતાની પાસે રહેલી ગુટિકા ક.ઢી મનના શરીર ઉપર અજમાવી-લેપ કર્યો, અને મદનની ક્રુપતા નાશ પામી ગઇ.