________________
२२०
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય “મહિનાને અને હું જે બેલેન્સ કરું છું તે મલેસગને અમૃતવઠ્ઠીની લતાના રસમાં મિશ્ર કરીને આંખમાં નાખે તે દિવસે તારા દેખે ! એ મલેસથી શરીરના બીજા પણ અનેક રોગોનો નાશ થઈ જાય છે !”
મઠ નિશાના સમયે પિતાપુત્રની વાતચીત અંધ રાજકુમાર સાંભળતો હતો. પ્રાત:કાળે રાજકુમારે એ વૃદ્ધ ભારંડને મત્સગ (વિષ્ટા) મેળવી અમૃતવેલના રસમાં મિશ્ર કરી પિતાની આંખમાં ભરી દીધા. દેવ ઉપર વિશ્વાસ રાખી એટલું સાહસ કરી દિધું. જેમ જેમ એ મત્સર્ગ આંખોમાં પ્રસરતો ગયો તેમ તેમ એનો પ્રભાવ પ્રગટ થતા ગયે. રાજકુમાર દેખતે થઈ ગયે. નવી આંખે પ્રાપ્ત કરી એના દિવ્ય તેજથી દિવસે નમંડળમાં તારા જેવા લાગે. નવી આંખે પ્રાપ્ત થવાથી રાજકુમાર ખુબ ખુશી થયા. એણે વૃદ્ધ ભાડમાં મત્સર્ગની બહુ ગળીએ, અમૃતવલ્લીના રસમાં કરી પોતાની પાસે રાખી. પછી કનકપુર તરફ જવાને વિચાર કરતો એ સ્થવિર પાસે આવ્યું.
કેમ આજે તે સુંદર વષ ધારણ કર્યો છે કાંઇ ” એ રાજકુમારને જોઈ વૃદ્ધ ભારેડ બે .
તાત! તમારી કૃપાથી હું આજે દેખતે થયે છું. તમારે કરેલ પ્રયુગ મેં આજે અજમાવ્યું. દેવની કૃપાથી હું એમાં ફાળે ! વૃદ્ધ ભાડે રાજકુમારને કહ્યું.
બહુ સારું થયું ! આજે તો તારે સેનાને સૂરજ ઉગે ત્યારે ! ”
“હા તાત! તમારી રજા હોય તે કંકાવટીમાં જઈ એ મરતી એવી અંધ રાજકુમારીને દેખતી કરું, ને એની જીંદગી બચાવું !”
તારા જેવા પરેપકારી અને સર્જનને એ ઉચિત છે;