________________
પ્રકરણ ૨૬ મુ
૧૯
પાતાના
પ્રિયાથી નકકુમારી નામે પુત્રી થઇ. વયે વૃદ્ધિ પામતી એ બાળા દુર્ભાગ્યના ઉદયે આંખે અધ થઈ ગઇ. પિતાના અનેક ઉપચારો અને અનેક હોશિયાર વૈદ્યોની સારવાર હેાવા છતાં. આંખો સારી ન થવાથી યૌવનમાં આવેલી એ રાજતનયા કનકકુમારી કાષ્ટભક્ષણ કરવાને ( અગ્નિમાં બળવાને) તૈયાર થઇ. પિતાના અક રીતે સમજાવવાથી બાળાએ આજથી દશ દિવસ સુધી રાહ જોઇ અગીઆરમે દિવસે અગ્નિભક્ષણ કરવાના નિશ્ચય કર્યો છે. રાજમહાલયમાં રહેલી એ બાળાને જોવા માટે દેશપરદેશથી અનેક મનુષ્યા આવે છે. હું પણ એ કૌતુક જોવા માટે ત્યાં જવાથી જા અસુરૂ થઇ ગયું, તાત આ રીતે અસુરે આવેલા ભાર` પેાતાની વાત એના તાતને કહી સંભળાવી.. બીજા ભારા સાથે પેલા અધ રાજકુમાર પણ એ વાત સાથે રહેલા હોવાથી સાંભળતા હતા.
“ તાત ! તમે જીનાપુરાણા જોગી છે, અનેક આત્મા, અનેક નવાઇ તમે તમારા જમાનામાં જોઈ હશે-જાણી હશે; શું રાજબાળાનું સ્વરૂપ! પણ આંખ વગર શા કામનુ એ?”” વાત કરતાં ભારડ પુત્રે મેટા નિઃશ્વાસ મુકયા. જેવું ભાવી ! ભાવી આગળ લાચાર! બેટા ! લેખમાં મેખ કોઇ મારી શકે છે? કહેલુ ક`સૌને ભાગ-વવુ જ પડે છે !”
66
“ પણ તાત ! કોઈ ઉપાય નથી કે જે ઉપાય કરવાથી. એ માળા ફરીને દેખતી થાય !”
પુત્રનાં વચન સાંભળી સ્થવિર ભારડ વિચાર કરતા મેલ્યા, ‹ ઉપાય ? ઉપાય તા છે! જગતમાં એવુ કચુ કા છે કે જે ઉપાયથી સાધ્ય ન થાય ! ' “ અને તે ઉપાય ? છ