________________
પ્રકરણ ૨૬ મું સલામ! પ્રણામ ! ” “જગતના યંત્રની દોરી, રહી છે. હાશ ભાવીને દરે એ ત્યાંજ દેરાવું, રહ્યું છે હાથ ભ વીને; સારું ખોટું ભલું ભુંડું, રહ્યું છે હાથ ભાવીને, સુખી કરવા દુખી કરવા, બધુંયે હાથ ભાવીને.”
પ્રકરણ ૨૬ મું
કનકાવતીમાં सहसा विदधोत न क्रियाम, विवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेष संपदः ।।
ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. વિચાર કર્યા વગર કરેલું કાર્ય આફત કરનારૂં થઈ પડે છે વિચાર કરીને કાર્ય કરનાર દીર્ઘદર્શ પુરૂષને ગુણમાં લેભાયેલી સંપત્તિએ પેતાની મેળે પ્રાપ્ત થાય છે.
ભાગ્યના ભરોસે રહેલો આ અંધકુમાર જે વડલાના વૃક્ષ નીચે બેઠે હતું, તે વડલાના વૃક્ષ ઉપર એક વૃદ્ધ ભારડ પક્ષી પિતાના પુત્રોની સાથે નિવાસ કરીને રહેતા હતે. ચાલવાને તેમજ આકાશગમન કરવાને અશક્ત એ તે વૃદ્ધ ભારડ, પુત્રોએ લાવેલા ફળેથી પોતાનું જીવન ગુજારતો હતો. પ્રાત:કાળ થતાં તેના પુત્રો જુદી જુદી દિશામાં ઉડી જતા અને સાંજે સાયંકાળ પછી પાછા ફરતાં, તેઓ પોતાના વૃદ્ધ પિતાને માટે એક એક ફળ લાવતા, અને કઇક નવીન વાર્તા કહેતા, રાત્રી એ વૃક્ષ ઉપર વ્યતીત કરતા હતા.
સાયંકાળ પછી એના પુત્રોએ જુદી જુદી દિશામાંથી આવી એ વિશાળ વડલા ઉપર રહેલા પિતાના વૃદ્ધ પિતાને