________________
પ્રકરણ ૨૫ મું
૧૧૫ પારને કેણ પામી શકે છે? જગતમાં આપણું ધારેલું શું થઈ શકે છે? 22 .
“તારું કથન સત્ય છે, બંધુ! મને સંભારતો રહેજે. કદી કદી આ સેમદૂતને યાદ કરજે, રાજકુમાર !”
એ અંધ રાજકુમારને અધવચ જંગલમાં રખડતે એના ભાગ્ય ઉપર છોડી સોમદત મનમાં રાજી થતે ત્યાંથી છ પાંચ ગણુ ગયે. આ ભયંકર જંગલમાં સરેવરની પાળે રહેલે રાજકુમાર અત્યારે દેવના ભરોસે હત–નિરાધાર હતે. બળવાન અને પરાક્રમી માણસને પણ દુષ્ટકમનાં ભાઠાં ફળ ભોગવવાં પડે છે. વિજય દેહવાળા લેખંડી પુરૂષને પણ કરેલાં કમ ભેગવવાં પડે છે. સારાં કે માઠાં કર્મો નિકાચિતપણે કરેલાં ભેગવ્યા વગર ઓછો જ છુટે છે. હજારે ગામાં વાછરડાં જેમ પોતાની માતાને શોધી કાઢે છે, તેમ કરેલું કર્મ અનેક ભ કર્યા છતાં પોતાના કર્તાને જોધી કાઢે છે. હાસ્ય કરતાં કે નજીવી બાબતમાં જે કર્મ બાંધેલું હોય તે અનેક પ્રકારે મિથ્યા નહિ થતાં ભેગવ્યે જ છુટકે થાય છે. એ જ કે પાપને ઉદય આવતાં રાજકુમારને અંધત્વ પ્રાપ્ત થયું અને મિત્રની છાયામાં રહેલો સેમદત રાજકુમારને મૃત્યુના મુખમાં છેડી ત્યાંથી પિતાના પ્રાણ બચાવવા પિબારા ગણુ ગયે.
આ સ્વાથી દુનિયામાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે શું શું નથી કરતો ? ફળ વગરના વૃક્ષને પંખીઓ કયાં સુધી આશ્રય કરીને રહે? જળ વગરના સરેવરને સૌ કોઈ તજી દે છે. બળતા એવા વનને જોઇને પશુપંખીઓ દૂર ભાગી જાય છે. દ્રવ્ય રહિત પુરૂષની ગુણિકા શું સેવા કરે ખરી કે? રાજ્યભ્રષ્ટ થયેલા રાજાને સેવકે પણ છોડી દે છે. માટે જગતમાં તે એક બીજાને સ્વાર્થની જ સગાઈ છે.