________________
૨૩૩
પ્રકરણ ૨૫ મું
પેાતાનુ' એક નેત્ર હારી ગયા.
હારેલા રાજકુમાર પાતાનું નેત્ર પાછું વાળવા માટે ફરીને આગ્રહ કરીને સામદતને રમાડવા લાગ્યા. નેત્રને પાછુ’ વાળવાને બદલે દૈવયોગે રાજકુમાર બીજું નેત્ર પણ હારી ઊંચે. રાજકુમારનાં બન્ને નેત્ર જીતીને મનમાં રાજી થયેલા સામદત ખેલ્યા, “ બસ રાજકુમાર ! હવે રહેવા દો ! ”
તરૂવરની શીતલ છાયાના સ્વાદ અનુભવી અને મિત્રા આગળ ચાલ્યા. રાજકુમારનું હૃદય શુદ્ધ અને કપટ રહિત હતુ. ત્યારે મલિન વિચારોથી ભરેલા સામદ ત મનમાં એવા વિચાર કરતા હતા કે, “ અત્યારે રાજકુમાર પાસે મૈત્રા માગવા કરતાં એ રાજા થાય ત્યારે માગ્યાં હોય તે ઠીક પડે ! રાજા થયા પછી તેનાં લેાચન સાથે છળથી હાથી ઘેાડાર્દિક વિશાળ સામગ્રીવાળું તેનું રાજ્ય પણ હું ગ્રહણ કરીશ; માટે સમય આવતાં સો સારા વાના થશે.
खलः सत्क्रियमाणोऽपि ददाति कलहं सताम् । दुग्धधौतोपि किं याति वायसः कलहंसताम् ॥ ભાવાર્થ-અત્યંત સન્માન, ગૌરવ કરવા છતાં પણ દુન માણસ સજ્જનાને લેશ કરનારા થાય છે—ઘણા દુધથી અને સાબુથી ધાવા છતાં કાગડાઓ શું હુંસની કાંતિને ધારણ કરે ખરા ?
સજ્જન હુમેશાં સજ્જન રહે છે, ત્યારે સારા કુળમાં ઉત્પન્ન થવા છતાં દુન કદી દુનિતા ત્યાગતા નથી. 'ન થકી ઉત્પન્ન થયેલા હુતાશન—અગ્નિ શુ ખાળતા નથી ? સમુદ્રમાં થયેલા અગ્નિ-વડવાનલ સમુદ્રના જ પાણીનુ શાષણ કરે છે. સામદતની મિત્રતાના ભારમાં દબાયેલા મિત્ર રાજકુમાર માગે જતાં કાંઇ સારી વસ્તુ મલતી તે પોતાના મિત્રને તે આપી દેતા હતા. દુનિયાની અનેક રચ