________________
૧૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
સ્વાર્થ ન સરે તે કાઈ સામે નજર સખીય કરતું નથી. તેમાંય જંગલમાં રહેલા આ રાજકુમારને તે અત્યારે પાવાનુ કાણ હતુ? ચે આભ ને નીચે ધરતી ! પાણીને બદલે દૂધ મેળવનાર આ રાજકુમાર પાસે મીકા રાખ્યું મેલનાર પણ આજે કાઇ ન હતુ. જેવી ભવિતવ્યતા !
સરોવરની પાળે રહેલા ગજકુમાર ધીમેથી ઉડયા ને ધીમે પગલે ત્યાંથી તેણે ચાલવા માંડયું. ભાવી ઉપર ભરે સા રાખી તે આગળ ધપવા લાગ્યા અંધ છતાં તેના હૈય માં નિશા નહેતી. એકાકી છતાં એ વાઘ વરૂથી ભરેલા જંગલમાં નિર્ભયપણે જતા હતે. દુ:ખ, શાક કે સતાપ વગર ધ્રુવની વિષમ સ્થિતિને આધીન થયેલેા રાજકુમાર ચાલ્યા. મનુષ્યને મુશીખતમાં પણ એનુ પુણ્યધન રક્ષણ કરે છે. ઉચ્ચકુળ અને વૈભવ ઠકુરાવાળા કુળમાં જન્મેલાને ઘણું કરીને દુ:ખમાં પણ કંઇક પુણ્ય રહેલ હોય છે; જેથી તે ફરીને નવજીવન મેળવી શકે છે. અને જો ન જ હાય તા તે વિનાશ પામી જાય છે.
ભટકતા ભટકતા રજકુમાર એક મેટા વડાના તરૂવર નીચે આવ્યો. ભુખથી અને તરસથી વ્યાકુળ થયે રાજકુમાર અનાથ બનેલા. અત્યારે નિસ્તેજ અને ફી પડી ગયેલા હતા. જંગલી પશુઓનેા શિકાર થવાને તે એ તવરની નીચે રાત્રીના સમય ગાળવાને બેઠા. આખા નહિ હોવાથી જાય પણ કયાં ? અરે, આવી ભૂખ અને તરસનું કષ્ટ હું કયાંસુધી વેઠીશ ? એના કરતાં તેા જંગલી જાનવરોના શિકાર થવુ શુ ખાટુ ? મારા આ દુઃખી શરીરથી ભલે એ બિચારાં તૃપ્ત થાય! મારી આ નાશવંત કાયાથી છેવટે આટલા ઉપકાર પણ ભલે થાય ! પ્રિયા સુભદ્રા ! પ્રિયા રૂકુમારી ! પિતાજી ! મા ! આખરની મારી