________________
૧૯૯
પ્રકરણ ૨૩ મું શુભમુહૂર્ત મુહૂર્ત સાચવીને પરણાવી દીધી. ધર્મધ્વજ એ નવપરિણીત વને લઈને પોતાને દેશ ચા ગયે, રાજા અને રાજમાતા પુત્રીના ગુમ થવાથી ખાનગી રીતે તપાસ કરતાં કાલ નિર્ગમન કરવા લાગ્યાં.
બને નવજુવાને રરતાની મેજ લેતાં અનેક શહેર, નગર અને ગામડાંઓની શોભાને જોતા ચાલ્યા આવતા હતા. આ નવજુવાન આનંદને પોતાની સાથે કેણુ છે તેની ખબર નહોતી. માત્ર વિક્રમને સેવક છે એટલું જ તે જાણતી હતી, છતાં માર્ગમાં તેની અદ્દભુત શક્તિ કળા કૌશલ્યથી આનંદ ચકિત થતો હતો. એની અદશ્ય થવાની શક્તિ, એની ગમે તેવું રૂપ ધારણ કરવાની શક્તિ, તેમજ દરેક કાર્યમાં વિજય મેળવવાની તાકાત, ધાર્યું કામ કરવાની અદ્દભુત કળાથી આનંદ મનમાં ચક્તિ થતો હતો.
અલ્યા સેવક! તું તો બહુ જબ! સેવક છતાં આટલી બધી શક્તિ ધરાવે છે શું ?” આનંદ ખુશી થત છે .
તેથી તે મહારાજા વિક્રમને હું માનીતે સેવક છું.” સુભી.
“પાછી મને સુભી કહીને બોલાવી ?” ભુલી જાઉં છું હે આનંદ!” તે એવી ભૂલ કર્યું નહિ પાલવે ! “ ત્યારે હવેથી શિક્ષા કરજે !
હા ! જરૂર શિક્ષા રરીશ ! ) “જરૂર? “હા! જરૂર! ગમે તેવોય તું સેવકને!” “તારેય ? ” હા, મારો પણ!”