________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
માનદ અને રાજકુમાર મને વેગ ઉપર સવાર થઇને અવતીને માગે પડયા. આપણે કયાં જવાનું છે ? ” આનંદ ખાયા. “ અવતી તરફ” રાજકુમારે કહ્યું.
66
“ અવતી ! અવતીમાં તેા રાજા વિક્રમ રાજ કરે છે, ખરૂ? તમે એ રાજા વિષે બધુ જાણતા હશેા ? ” હા, ઘણું! કેમ ન જાણ્યું ? હું
66
તેમના સેવક
છું ને ! ”
૧૯૮
“ તમે એમના સેવક છે ? અરેરે ! એ તા મહુ જ મુરૂ! એના સેવક થઈને તમને માટા માણસનું ઘર માણવાના લાલ લાગ્યા !” મસ્તીમાં આવી આનદૈ કહ્યું. પણ હું રાજાના માનીતા સેવક છું 7) રાજકુમાર હસ્યા.
66
""
“સેવક છે. છતાં રૂપાળા તા બહુ છે. હા ! “તેથી તેા રૂપાળી કન્યાના માહુ લાગ્યા ! ” ፡፡ મહુ જમરા લાગેા છે. હા!” એકબીજા સાંભળે તેમ વાતેા કરતા તેઓ ગિરનાર ઉપર આવ્યા. ત્યાં શ્રી નેમિનાથને નમી, પૂજન અન સ્તુતિ કરી ત્યાંથી માળવાને માર્ગે ચાલ્યા.
મંગલસ્થાન આગળ રૂપસુંદરી સાડીના છેડા જગ આગળ ખેરંચી સુખ છુપાવીને હાથ જોડી સ્થાપના આગળ એડેલી. ત્યાં સખીઓ-દાસીઓ ભેગી થઇ ગઇ. રાજમાતા પણ આવ્યાં. મધું. આસમંડલ ભેગુ થઈ ગયું. રાજમા તાએ પેાતાની પુત્રી સામુ જોયુ ને ચમકી. વર તેારણે આન્યા હતા તે કન્યાને માંયરામાં પધરાવવાની તૈયારી થતી હતી તેથી ગુરુપ હાહા ન કરતાં માથાના છેડા જરા વધારે આગળ લાવી કન્યાનું સુખ ખરાબર છુપાવી દીધું, તરત જ કન્યાને માંયરામાં પધરાવી આવેલા વર ધર્મધ્વજ સાથે