________________
પ્રકરણ ૨૪ મું
૨૦૧ હેવાથી જરૂર તે આશાભરી બાળા કાષ્ટભક્ષણ કરશે.” એમ કહી પેલે માણસ આગળ ચાલ્યા ગયા.
રાજકુમાર મનમાં વિચાર કરી યથાસમયે ત્યાં પહોંચી જવાને મનમાં નિશ્ચય કરતે શીઘ ગતિએ માર્ગ કાપવા આગળ ચાલ્યો.
બીજી સવારને ઉદય થતાં રૂપકુમારી કાષ્ટભક્ષણ કરવાને તૈયાર થઈ. વિક્રમચરિત્રના કોઈપણ સમાચાર નહિ 9 આવવાથી રાજકુટુંબ શેકસાગરમાં ડુબેલું હતું. મંત્રીએ
બધા ચિંતાતુર હતા. નગરી બધી ચિંતાતુર હતી. રૂપકુમારીની સાથે બધાં ક્ષીપ્રાના તટ ઉપર આવ્યાં. ચિતાની તૈયારી થઈ ને લેકેએ કેલપહલ કરવા માંડે, “થા ! થેલે ! ” ના પિકાર સંભળાયા. “ જુઓ, જુઓ બે નવજુવાનને લઈ એક અર્થ ધર્યો આવે છે ને!” રાજા અને સવની અજાયબી વચ્ચે નજીક આવેલા અને ઉપરથી એક નવજુવાન ઉદ્યો, અને મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં પડે અને બોલી ઊઠયો, “પિતાજી ! ”
મહારાજા વિક્રમાદિત્યના ચરણમાં પડેલા એ બહાદુર નવજુવાનને જોઈ એની સાથેનો બીજો નવજુવાન આશ્ચર્ય ચકિત થતો એને જોઈ રહ્યો. એની સાથે નવજુવાન સામાન્ય રાજસેવક નહિ, પણ એ હતો રાજકુમારવિક્રમચરિત્ર!
પ્રકરણ ૨૪ મું | વિક્રમાદિત્ય पदे पदे निधानानि, योजने रसकूपिका । पूज्यहीना न पश्यंति, बहुरत्ना वसुंधरा ભાવાર્થ–આ પૃથ્વી અનેક રત્નોથી ભરેલી છે. એમાં