________________
પ્રકરણ ૨૨ મું મનમાં કંઈ કંઈ વિચાર કરતાં હતાં.
એક ભવ્ય ઈમારતની પાસે એ ઘોડેસવાર આવી પહોંચો. એ વિશાળ મહેલના છજામાં ઉભેલી એક બાળાની દૃષ્ટિ તેની ઉપર પડતાં રાજકુમારને પોતાની સખી મારફતે પોતાની પાસે બેલા. રાજકુમાર એ વિશાળ મહેલના દરવાજામાં પ્રવેશ કરી, પોતાના અશ્વને ચાકરેને હવાલે કરી પેલી સખીની સાથે તે બાળા પાસે આવ્યો. “કેમ બહેન ! શા માટે મને બેલા ? ”
કુમારના શબ્દો સાંભળી બાળા લક્ષ્મી સ્થભિત થઈ ગઈ. એના મનમાં શું વિચાર હતું ને વિધિએ શું કરી નાખ્યું ! બાળાએ ધીરજ ધરી પોતાના વિચારને ગેપવી એ આવનારને ભાઈ તરીકે માન્ય રાખે, “ભાઈ ! તમે કઈ પરદેશી જણાવે છે ! આ અમારા વલભીને જેવા આવ્યા છે કે શું ? અહીં રહેવાની ઈચ્છા હોય ત્યાં સુધી અમારે ત્યાં રહે ને વલભીને જુઓ ! લક્ષ્મીએ ૫રશીને કહ્યું.
ભાવતું'તું ને વૈદે કહ્યું તે મુજબ બાળા લક્ષ્મીની વાત કુમારને પસંદ પડી, નાહી ધોઈ ભાવતાં ભેજન કરી પરિશ્રમ ઉતારવા તે જરા પલંગ ઉપર આડે પડખે થયો.
ડીવારે વાજીંત્રના મનોહર શાએ તેને જાગ્રત કર્યો. તેણે લક્ષ્મીને પૂછયું; “હે બહેન! શહેરમાં આજે શી ધામધુમ છે ? આ વાઈવ કયાં વાગે છે ?
“ભાઈ આજે રાજકુમારી સુભદ્રાનાં લગ્ન હોવાથી બધે તોરણે બંધાયાં છે, ને રસ્તામાં સુંદર રીતે શણગાર્યો છે, ઠેકાણે ઠેકાણે નાટકોના નાચ થઈ રહ્યા છે. એ માંગલિક કાર્ય માટે લાજીના મધુર અવની થઈ રહ્યા છે.” - “બહેન! એ રાજકુમારીના રૂપનાં લેકે બહુ વખાણ