________________
પ્રકરણ ૨૩ મું
૧૯૫ લાવી, સુભદ્રાએ દિવાનખાનામાં દાખલ થઈ, ને બન્નેની નજર એકબીજા ઉપર પડી. બાળાએ રાજકુમારને ફાટી આંખોએ જે. રાજકુંવરે સુભદ્રાને જોઈ રૂપરસનું પાન કરતાં દિમૂહ થયેલાં બને ત્યાંજ એકબીજાના નયનના કારમા ઘાથી ઘાયલ થઈ ને જમીન ઉપર પડી મુચ્છિત થઈ ગયાં.
શું જાણે કે નજર કરતાં, દૃષ્ટિ છે લાગવાની ! શું જાણે કે હૈિયું ધરતા, પારી છે લાગવાની ! ”
પ્રકરણ ૨૩ મું | વિક્રમચરિત્ર अर्थातुराणां न सृहन्न बंधुः ।
क्षुधातुराणां न वपु ने तेजः ॥ कामातुराणां न भयं न लज्जा।
चिंता तुराणां न सुखं न निद्रा ॥ ભાવાથ-દ્રવ્યના અભિલાષી પુરૂષો આ ભાઈ છે કે આ મિત્ર છે તે કેઈને પણ જાણતા નથી. ભુખની પીડાવાળાને શરીરનું સુંદરપણું કે તેજ કાંઈ હેતું નથી. કામાંધ થયેલા પુરૂષે ભય કે લજજાને પણ ગણતા નથી. ને ચિંતાથી પીડાએલાઓને સુખ આરામ શાંતિ કે નિકા હેતી નથી.
લક્ષ્મી એ મુર્શિત થયેલા રાજકુમાર અને સુભદ્રાને જોઈ ગભરાઈ ગઈ. “ગજબ થયે! રાજતનયા સુભદ્રાને કાંઈ થયું તે મારી શી વલે! રાજમાતાને હું શું જવાબ આપીશ? અધુરામાં પૂરું આજે એની જાન આવી છે. ત્યાં વળી કયાં આ વિન આવ્યું?” સખીઓને બોલાવી શીતોપચાર કરી મહા મુશીબતે બન્નેને સાવધ કર્યા.
અરે લક્ષ્મી! તું મને અહીં શું કરવા તેડી લાવી હવે મારું શું થશે ? સુભદ્રાના શબ્દો સાંભળી લક્ષ્મી