________________
પ્રકરણ ૨૨ મું
૧૦e વિકદિત્યની આજ્ઞા પામી, માત્ર અવિચ્છિન્ન પ્રયાણ કરતી વલભીના ભટ્ટ સાથે વલભીનગરની નજીક આવી પહોંચ્યો. વલભીપુરના ઉદ્યાનમાં પડાવ નાખી ત્યાંજ ઉતારો કર્યો. ભટ્ટ વલભીમાં જઈને પોતાના રાજા મહાબલને વાત કરવાથી મહાબલે ભટ્ટમાવને સત્કાર કરવાને પોતાના પ્રધાને મેલ્યા,
ભટ્ટમા મહાબલ રાજાને મળી અનેક વાતચીત કરી વિવાહ સંબંધી વાત છેઠી. રાજાએ પણ પોતાની કન્યા શુભમતી માટે વાત કરતાં બન્નેએ લગભગ નક્કી કરી દીધું. ચાલે કરવા માટે શુભમુહૂર્ત નકી કરી ભટ્ટમાત્ર પિતાને ઉતારે ગયે. મહાબલરાજાએ પોતાના ભાઇને બોલાવી રાજકુમારના રૂપગુણનું વર્ણન પૂછયું. ભટ્ટ પોતે જેયેલો હોવાથી, સ્વરૂપનું વર્ણન કર્યું, તે વર્ણન સાંભળી મહાબલ રાજા ખુશી થ.
સારું મુહૂર્ત આવે છતે, ભટ્ટમાત્ર રાજસભામાં આવ્યા વિવાહ કરવાની તૈયારી થવા લાગી. સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. ભાટચારણે સ્તુતિ કરવા લાગ્યા, મંગલ વાગે વાગવા લાગ્યાં. બ્રાહ્મણે ચાંલ્લા સંબંધી વિધિ કરવા લાગ્યા. તે સમય દરમિયાન મહાબલરાજાને એક અમાત્ય શુભમતીને વિવાહ કરવા માટે દેશાવર ગયેલો, તે બરાબર ચાંલ્લા કરવાને સમયે રાજસભામાં આવી પહોંચે. મંત્રીને જોઈ મહાબલ વિધિ કરતાં અટકી ગયે.
“ મહારાજા ! વલભીરાજ! મુહૂર્ત વહી જાય છે, કેમ અચકી ગયા ?” ભમાત્રની વાત સાંભળી મહાબલા બેલે; “ ભલે જાય ! મારે મંત્રી મને કાંઈક કહેવા માગે
છે. જરી એમની સાથે વાત કરી લેવા દે, પછી જોયું જશે.” . મહાબલ ત્યાંથી ઉઠીને મંત્રીની ખાનગી બેઠકમાં