________________
પ્રકરણ ૨૨ મું
૧૮૭ તો કેટલું હશે?” એ પરદેશી પુરૂષે આશ્ચર્ય ચકિત થતાં કહ્યું,
“ અરે ભાઈ ! રાજાના બળની તે વાત શી કરવી? એ તે સંખ્યાતીત છે. એમના બળની તો સંખ્યા જ થઈ શકતી નથી. '
સૈનિકની વાતથી નવાઈ પામતે એ પરદેશી ભટ્ટ બેલે, તમારો અમાત્ય-ભટ્ટમાત્ર આ સૈન્ય લઈને ક્યાં જાય છે? શું રાજાની આજ્ઞાથી કઈ દેશ જીતવા જાય છે, કે કઈ બીજા કારણે જાય છે?
ના રે ભાઈ ના! એવો કેણ બે માથાવાળે છે કે મરવાને અમારા મહારાજા સામે માથું ઉંચકે ? એ તો અમારા રાજકુંવર માટે યોગ્ય કન્યાની તપાસ કરવા અમારા મંત્રીશ્વર જાય છે. નિકે ખલાસા કર્યો
કન્યા શોધવા? ” ભટ્ટજીની નિરાશ થયેલી આંખમાં કાંઈક તેજ આવ્યું. અને કહ્યું કે તે મને તમારા અમાત્ય પાસે લઈ જા, ભાઈ ? હું તારા મંત્રીની અભિલાષા પૂરી કરીશ
એમ ! ” સિનિક ખુશી થતે બે. “ચાલે ત્યારે! મન ચંગા તે ઘર બેઠાં ગંગા!” સિનિકે, એ પરદેશી ભટજીને મહાઅમાત્ય જ્યાં પિતાના તંબુમાં બેઠા હતા ત્યાં લાવીને હાજર કર્યો. મહાઅમાત્ય અને સત્કાર કરતાં આસન ઉપર બેસાડી પૂછ્યું, “કેમ ? કયાંથી આવો છે? કેમ આવ્યા છે?” ભમાત્રને પ્રશ્ન સાંભળી ભટ્ટજી બેલ્યા, “હું આવું છું તે સરાષ્ટમંડળમાંથી ! જે તમે તમે નીકળ્યા છે તે કામે હું નીકળ્યો છું.”
“ એટલે ? હું તો અમારા પરાક્રમ અને દેવકુમાર એવા રાજકુંવર માટે કન્યા શોધવા નીકળ્યો છું.”ભટ્ટમાગે ખુલાસો કર્યો.
“તો પ્રધાનજી ! હું અમારી મનહર લાવણ્યવાળી