________________
પ્રકરણ ૨૨ મું
-
૧૫
“આજે મારી સાહાબી, વૈભવ, ઠકરાઈ અને એથમાં શું ખામી છે? પૂર્વના પુણ્ય પ્રભાવથી આજે સ કંઈ મારે ત્યાં છે. હાથી, ઘેડા, રથ, પાયલ, મનને અનુકુળ વર્તનાર રમણીએ, અમા, અધિકારીઓ અને સેવકવર્ગ સઘળુંય છતાં પ્રધાનજી! જરૂર મારે એક વાતની તે ખામી છે. એક દિવસે રાજા વિક્રમાદિત્યે પોતાના વિશાળ અને રમણીય મહાજનના મનહર અને સુશોભિત શણગારેલા દીવાનખાનામાં બેઠા બેઠા પોતાની આગળ બેઠેલા ભટ્ટમાત્રને કહ્યું. મહારાજા વિક્રમાદિત્યનું આ વચન સાંભળી અમાત્ય ચમકે.
“એ શું મહારાજ ? આજે જગતમાં આપની બરબરી કરી શકે તે કેણુ વીર છે? બળ, બુદ્ધિ, સાહસ અને ઠકુરાઈમાં આજે આપને એ કંઇ છે. સુવર્ણ પુરૂષના પ્રભાવથી આપે અનેકનાં દારિદ્ર દૂર કર્યા છે. તેની અભિલાષા આપે પૂરી કરી છે. વિક્રમચરિત્ર જેવા પરાક્રમી આપને રાજકુંવર છે છતાં આપ કેમ કહે છે કે હજી મારા ભાગ્યમાં એક ખામી છે.' ભટ્ટમાણે રાજાના મનની વાત જાણવાની ઇતે જરી બતાવતાં કહ્યું,
પ્રધાનજી! તેથી શું ? જગતમાં નિયમ છે કે માણ સને જેમ અધિક અધિક લાભ થાય છે, તેમ તેમ લોભ તૃષ્ણ વધે છે, એક કામ સિદ્ધ થાય છે ત્યારે બીજું કામ આવીને હાજર રહે છે.)
અને તે કામ, મહારાજહવે એવું કર્યું કામ બાકી રહ્યું છે કે આપ તે પૂર્ણ કરવાની આટલી બધી અભિલાષા ધરાવે છે? - “મારા અંત:પુરમાં એક એકથી વધે એવી અનેક રમ