________________
૧૮૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય અને કળા કૌશલ્યથી પરિપૂર્ણ રાજકુમારી માટે વર શોધવા નીક છું.
ભટ્ટજીની વાત સાંભળી ભમાત્રની આંખ હસી. વાહ! મજાની વાત ! કયા નગરની એ તમારી રાજકુમારી છે?” ભટ્ટમારે આનંદ પામતાં પૂછયું.
એ બનેની વાચચીત ચાલતી હતી તેવામાં એક સુંદર અને પરાક્રમી નવજુવાન ભટ્ટમાત્રની પાસે આવ્યો. ભમાવે ઉભા થઈ તેને આદરસત્કાર કર્યો. પિતાના આસન ઉપર તેને બેસાડ્યો. ભટ્ટજી તરફ નજર કરી ભમાત્ર બેલ્યો, “ ભટ્ટ ! આ અમારા રાજકંવર વિમચરિત્ર ! એમના પરાક્રમની અદભુત વાર્તા તમે સાંભળશે ત્યારે આશ્ચર્ય પામશે. સમજ્યા! ભટ્ટ એ સુંદરકુમારને જોઈ મનમાં અત્યંત હર્ષ પામે. “ વાહ ! મારી રાજકુંવરી આ નરને જ યોગ્ય છે. 22
પ્રધાનજી ! તમે કન્યા જોવા જાઓ છે તે ભલે પણ મારે લાયક હોય તો જ વિવાહ નક્કી કરશે, અન્યથા કરશે નહિ. અને એગ્ય કન્યા મળે તે નક્કી કર્યા વગર આવશે નહિ, તમારી સાથે હું મારા માણસોને પણ મોકલું છું.” સિવાય બીજી પણ કેટલીક વાતચીત કરી રાજકુમાર ચાલ્યા ગયે..
વલભીનગરની રાજકુંવરીના રૂપગુણનું વર્ણન સાંભળી ભમાત્ર મહારાજા વિક્રમાદિત્યને મળવા આવ્યો; તેમને વલભીની રાજકુંવરી સંબંધી વાતચીત કહી સંભળાવી. સાથે આવેલા વલભીના ભટ્ટને પૂછીને પણ રાજાએ ખાતરી કર્યા પછી રાજાને કન્યા પસંદ પડવાથી પ્રધાનને કહ્યું, “તમે વલભી જઈ રાજાને મળી વિવાહ નક્કી કરી આવો ! જેમ બ છે તેમ આ કામ જલ્દી થવું જોઈએ.